Hymn No. 4394 | Date: 08-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-08
1992-12-08
1992-12-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16381
રહ્યો છે ચડતો ને ચડતો આશાનો પતંગ મારો, આકાશે પ્રભુ, એ તો તારા આધારે
રહ્યો છે ચડતો ને ચડતો આશાનો પતંગ મારો, આકાશે પ્રભુ, એ તો તારા આધારે રાખજે એને ચગતો ને ચગતો રે પ્રભુ, જોજે ના એ તો કપાયે, એ તો કપાયે છે દોર ભલે એનો હાથમાં રે મારા, રહ્યો છે ઊડતો એ તો પ્રભુ, તારા પવનના સહારે મથી રહ્યાં છે કંઈક પતંગો કાપવા એને, બચી ગયો છે એ તો એક તારા સહારે મળી છે મોકળાશ એને ઊડવાની, લઈ રહ્યો છે એની મજા પ્રભુ, એ તારા પ્રતાપે કદી વાયા પવનના સૂસવાટા એવા, હચમચાવી ગયા, ટકી રહ્યો છે એક એ તારા સહારે તૂટયો દોર જો હાથમાંથી તો મારા, પહોંચશે એ કઈ ખીણમાં, પ્રભુ એ તો તું જાણે રહેશે ક્યાં સુધી એ ચગતો ને ચગતો, આકાશે તારા પ્રભુ, એક એ તો તું જાણે તોડે કે છૂટે દોર હાથમાંથી મારા, દોર લઈ લેજે એનો તારી પાસેને પાસે છે પતંગ એ તો તારો, દોર હોય ભલે હાથમાં મારા, ઊડે છે એ તો એક તારા સહારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo che chadato ne chadato ashano patanga maro, akashe prabhu, e to taara aadhare
rakhaje ene chagato ne chagato re prabhu, joje na e to kapaye, e to kapaye
che dora bhale eno haath maa re mara, rahyo che udato e to prabana, taara sahare
mathi rahyam che kaik patango kaapva ene, bachi gayo che e to ek taara sahare
mali che mokalasha ene udavani, lai rahyo che eni maja prabhu, e taara pratape
kadi vaya pavanana susavata eva, hachamachavi gaya, sahare ek rahyo
chara dora jo hathamanthi to mara, pahonchashe e kai khinamam, prabhu e to tu jaane
raheshe kya sudhi e chagato ne chagato, akashe taara prabhu, ek e to tu jaane tode
ke chhute dora hathamanthi mara, dora lai leje eno taari pasene paase
che patanga e to taro, dora hoy bhale haath maa mara, ude che e to ek taara sahare
|