Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4395 | Date: 08-Dec-1992
આજ નહીં તો કાલ, પડશે જાવું તો સહુએ જગમાંથી રે, સહુએ જગમાંથી રે
Āja nahīṁ tō kāla, paḍaśē jāvuṁ tō sahuē jagamāṁthī rē, sahuē jagamāṁthī rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4395 | Date: 08-Dec-1992

આજ નહીં તો કાલ, પડશે જાવું તો સહુએ જગમાંથી રે, સહુએ જગમાંથી રે

  No Audio

āja nahīṁ tō kāla, paḍaśē jāvuṁ tō sahuē jagamāṁthī rē, sahuē jagamāṁthī rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-12-08 1992-12-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16382 આજ નહીં તો કાલ, પડશે જાવું તો સહુએ જગમાંથી રે, સહુએ જગમાંથી રે આજ નહીં તો કાલ, પડશે જાવું તો સહુએ જગમાંથી રે, સહુએ જગમાંથી રે

છે સત્ય સહુના જીવનનું તો આ, માયા જીવનમાં તો સહુને એ તો ભુલાવે રે

સંવર્ધન તારો તો છે, ધર્મ તો એ તનનો, ધર્મ નિભાવશે એ તો એના રે

હતા સહુ પુરાવા તો એના, હતા એના, પડે છે ગોતવા ઇતિહાસમાં તો એના રે

નથી નાશવંત તો આત્મા, અનુભવે નાશ એનો, સંકળાય મન બુદ્ધિથી જ્યાં એમાં રે

રહી છે શોધ જનમોજનમથી પ્રભુ કાજે તો ચાલુ, થાય ના પૂરી એમાં ભળ્યા વિના રે

ધર્મ તનના ને આત્માને છે જુદાને જુદા, રહ્યાં છે જીવનમાં એ તો ટકરાતાં રે

કરી સમન્વય બને ધર્મના જીવનમાં, લક્ષ્ય જીવનમાં જીવનનું પડશે તો સાધવું રે

એક ધર્મ કરી જાશે જોર તો જ્યાં, કરી જાશે જીવનને એ તો ખોડંગાતું રે

પરાપૂર્વથી છે સહુનો આ તો પ્રશ્ન, સહુએ સહુના જીવનમાં પડશે ઉકેલવો એ તો રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āja nahīṁ tō kāla, paḍaśē jāvuṁ tō sahuē jagamāṁthī rē, sahuē jagamāṁthī rē

chē satya sahunā jīvananuṁ tō ā, māyā jīvanamāṁ tō sahunē ē tō bhulāvē rē

saṁvardhana tārō tō chē, dharma tō ē tananō, dharma nibhāvaśē ē tō ēnā rē

hatā sahu purāvā tō ēnā, hatā ēnā, paḍē chē gōtavā itihāsamāṁ tō ēnā rē

nathī nāśavaṁta tō ātmā, anubhavē nāśa ēnō, saṁkalāya mana buddhithī jyāṁ ēmāṁ rē

rahī chē śōdha janamōjanamathī prabhu kājē tō cālu, thāya nā pūrī ēmāṁ bhalyā vinā rē

dharma tananā nē ātmānē chē judānē judā, rahyāṁ chē jīvanamāṁ ē tō ṭakarātāṁ rē

karī samanvaya banē dharmanā jīvanamāṁ, lakṣya jīvanamāṁ jīvananuṁ paḍaśē tō sādhavuṁ rē

ēka dharma karī jāśē jōra tō jyāṁ, karī jāśē jīvananē ē tō khōḍaṁgātuṁ rē

parāpūrvathī chē sahunō ā tō praśna, sahuē sahunā jīvanamāṁ paḍaśē ukēlavō ē tō rē
Scan Image

Gujarati Bhajan no. 4395 by Satguru Devendra Ghia - Kaka
First...439343944395...Last