Hymn No. 4397 | Date: 08-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-08
1992-12-08
1992-12-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16384
દુઃખી કરશું, દુઃખી થાશું, સુખી કરશું તો સુખ મેળવશું
દુઃખી કરશું, દુઃખી થાશું, સુખી કરશું તો સુખ મેળવશું જીવનમાં તો જેવું વાવશું, જીવનમાં તો એવું લણશું કરશું હેરાન, તો થાશું હેરાન, વારા ફરતી વારો તો આવે છે સો દિવસ સાસુના, તો એક દિવસ વહુનો તો આવે છે નજર હવે જેવી દેખાશે એવું, સમજ વિના ક્યાંથી સમજીશું ભર્યા સમુદ્રમાં, જળમાં પણ તરસ્યા તો રહી જાશું કરશું જીવનમાં જો ખોટું, ફળ કદી તો એના ભોગવીશું રહી જાશું જો એમાંથી બાકાત, મૂરખના સ્વર્ગમાં વસીશું ભરી ભરી ભાર નાવમાં, ભાર સાથેને સાથે તો ડૂબીશું રડતીને રડતી વાતો જો કરીશું જીવનમાં, રડતાને રડતા રહીશું મન મૂકીને નામ પ્રભુનું જો લેશું, પ્રભુના બનતાં ને બનતાં જાશું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dukhi karashum, dukhi thashum, sukhi karshu to sukh melavashum
jivanamam to jevu vavashum, jivanamam to evu lanashu
karshu herana, to thashum herana, vaar pharati varo to aave che
so divas sasuna, to ek to divas
vahun have , to ek to divas vahuno, to ek to divas vahuno have samaja veena kyaa thi samajishum
bharya samudramam, jalamam pan tarasya to rahi jashum
karshu jivanamam jo khotum, phal kadi to ena bhogavishum
rahi jashum jo ema thi bakata, murakhana
svargamam vasishum bhaar to radati, svargamam, vasishum bhaar to radatamato,
radatamato, radatan , to radatan, from bhaar to radato bhari bhari radata rahishum
mann mukine naam prabhu nu jo leshum, prabhu na banatam ne banatam jashum
|