Hymn No. 4407 | Date: 12-Dec-1992
|
|
Text Size |
 |
 |
ખાવું શું, પીવું શું, પ્રભુ તારી યાદ વિનાના જીવનને તો કરવું શું
Khavu Su, Pivu Su, Prabhu Tari Yaad Vinana Jeevanne To Karavu Su
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-12-12
1992-12-12
1992-12-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16394
ખાવું શું, પીવું શું, પ્રભુ તારી યાદ વિનાના જીવનને તો કરવું શું
ખાવું શું, પીવું શું, પ્રભુ તારી યાદ વિનાના જીવનને તો કરવું શું શ્વાસ લેવા શું, છોડવા શું, તારી યાદ વિનાના શ્વાસને તો કરવું શું પ્રેમ કરવો શું, પામવો શું રે પ્રભુ, તારા પ્રેમ વિના બીજા પ્રમને કરવો શું વહ્યાં આંસુઓ જીવનમાં તો બીજા, વહ્યાં ના તારી યાદમાં, એને કરશો શું નજર કરી ના શકે દર્શન જીવનમાં તારા, એવી નજરને તો કરવી શું સમજમાં ના આવે જો માયા તારી, એવી સમજને જીવનમાં તો કરવી શું બીજા દર્દને કરવું શું, તારા દર્દ વિના બીજા દર્દને જીવનમાં તો કરવું શું સમાવવું શું, બીજું સમાવવું શું, પ્રભુ તને સમાવવા હૈયાંમાં તો કરવું શું છે નયનો તો જોવા રે જગમાં, કરી ના શકે જો એ દર્શન તારા, નયનોને કરવું શું સાંભળી ના શકે કાન જો ગુણગાન તારા પ્રભુ, જીવનમાં એવા કાનને તો કરવું શું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khavum shum, pivum shum, prabhu taari yaad veena na jivanane to karvu shu
shvas leva shum, chhodva shum, taari yaad veena na shvasane to karvu shu
prem karvo shum, pamavo shu re prabhu, taara prem veena beej to pramane karavija
, vahyam na taari yadamam, ene karsho shu
najar kari na shake darshan jivanamam tara, evi najarane to karvi shu
samajamam na aave jo maya tari, evi samajane jivanamam to karvi shu
beej dardane karvu shavum shum, taara dard to karavivum
shuman shuman , biju samavavum shum, prabhu taane samavava haiyammam to karvu shu
che nayano to jova re jagamam, kari na shake jo e darshan tara, nayanone karvu shu
sambhali na shake kaan jo gungaan taara prabhu, jivanamam eva kaana ne to karvu shu
|