Hymn No. 4412 | Date: 13-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-13
1992-12-13
1992-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16399
આશ હૈયાંમાં જ્યાં લાગી છે, એને બુઝાવનાર જોઈએ, ના ભડકાવનાર જોઈએ
આશ હૈયાંમાં જ્યાં લાગી છે, એને બુઝાવનાર જોઈએ, ના ભડકાવનાર જોઈએ હિંમત દેનાર જીવનમાં તો જોઈએ, ના એને જીવનમાં તોડનાર તો જોઈએ દર્દની મલમપટ્ટી કરનાર જીવનમાં તો જોઈએ, જીવનમાં ના એને વધારનાર તો જોઈએ પ્રેમનો સ્વીકારનાર જીવનમાં તો જોઈએ, જીવનમાં ના એનો તરછોડનાર તો જોઈએ સાચું સમજાવનાર જીવનમાં તો જોઈએ, ના શંકાઓ જગાડનાર જીવનમાં તો જોઈએ સંતોષથી જીવનાર જીવનમાં તો જોઈએ, ના જીવનમાં અસંતોષ જગાડનાર તો જોઈએ સાચી મહેનત કરનાર જીવનમાં તો જોઈએ, ના જીવનમાં આળસમાં રહેનાર તો જોઈએ હળીમળી સહુ સાથે રહેનાર જીવનમાં જોઈએ, ના વેર જીવનમાં જગાડનાર તો જોઈએ જીવનજ્યોત જગાવનાર જીવનમાં તો જોઈએ, ના જીવનમાં એનો બુઝાવનાર તો જોઈએ દિલ ખોલી દિલની વાત કહેનાર તો જોઈએ, ના દિલથી દિલની વાત છુપાવનાર તો જોઈએ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aash haiyammam jya laagi chhe, ene bujavanara joie, na bhadakavanara joie
himmata denaar jivanamam to joie, na ene jivanamam todanara to joie
dardani malamapatti karanara jivanamam to joie, jivaramano to joamachamam na ene vadharanamano, jivar jamano to joie,
jivaranie toivan jivanamano, jivar jivan to join
saachu samajavanara jivanamam to joie, na shankao jagadanara jivanamam to joie
santoshathi jivanara jivanamam to joie, na jivanamam asantosha jagadanara to joie
sachi mahenat karanara jivanamam to joam the joie, na jivanamara saha toivara joie, na jivanamara saha toivara joam joie, na jivanamara sahad toivara joie, na jivanamara saha toivara joie, na jivanamara toivara saahen joie, na jivanamara saha toivara joam rara, na jivanamara jagan saha
joaman joaman jagan saha toivara joie, na jivanamara toivara toivara joie
jivanajyota jagavanara jivanamam to joie, na jivanamam eno bujavanara to joie
dila kholi dilani vaat kahenara to joie, na dil thi dilani vaat chhupavanara to joie
|