Hymn No. 4413 | Date: 14-Dec-1992
|
|
Text Size |
 |
 |
માડી તારી જ્યોત ઝગમગે, તેજ એના ઝળહળે, હૈયે હૈયે ને જગને ખૂણે ખૂણે પથરાય
Maadi Tara Jyote Jhagamage, Tej Ena Jhalahale, Haiye Haiye Ne Jagane Khune Khune Patharay
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-12-14
1992-12-14
1992-12-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16400
માડી તારી જ્યોત ઝગમગે, તેજ એના ઝળહળે, હૈયે હૈયે ને જગને ખૂણે ખૂણે પથરાય
માડી તારી જ્યોત ઝગમગે, તેજ એના ઝળહળે, હૈયે હૈયે ને જગને ખૂણે ખૂણે પથરાય તેજ એના તો પથરાય જેના હૈયે, હૈયું એનું તો આનંદને ઉમંગે તો ઊભરાય ટકે ના હૈયે અંધારા, પહોંચ્યા જ્યાં તેજના ફુવારા, હૈયું તારા તેજમાં જ્યાં ડૂબી જાય મનની મૂંઝવણો, જીવનમાં નર્તન વિકારોના, ત્યાં તો આપોઆપ શમી જાય જીવનમાં લોભના ઉછાળા, મારા તારાની તો દીવાલો, ત્યાં તો ઓગળી જાય પ્રેમના મોજા લે હિલોળા, સદ્ગુણોના ઊછળે મોજા, એમાં ત્યારે તો એ નહાય ઝીલ્યા ને ઝિલાયા હૈયે તો જ્યાં એકવાર, જીવન એના તો ત્યાં બદલાઈ જાય સ્પર્શ્યા જ્યાં તેજ તારા રે માડી, દુઃખ દૂર એના થાય, સુખનો સાગર ત્યાં છલકાય એની નજરે નજરે તો તું વસે, રૂપ તારું તો બધે એને તો દેખાતું જાય દેખાયું કે મળ્યું જેને તેજ તો તારું, સૂર્ય ચંદ્રના તેજ તો ઝાંખા પડી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi taari jyot jagamage, tej ena jalahale, haiye haiye ne jag ne khune khune patharaya
tej ena to patharaya jena haiye, haiyu enu to anandane umange to ubharaya
take na haiye andhara, pahonjamano jya tejana phuvara, haiyu jya
tejana phuvara, haiyu nartana vikarona, tya to apoapa shami jaay
jivanamam lobhana uchhala, maara tarani to divalo, tya to ogali jaay
prem na moja le hilola, sadgunona uchhale moja, ema tyare to e nahaya
jilya badalai jilaya haiaara toyamiv
ekavaya jya tej taara re maadi, dukh dur ena thaya, sukh no sagar tya chhalakaya
eni najare najare to tu vase, roop taaru to badhe ene to dekhatu jaay
dekhayum ke malyu die tej to tarum, surya chandr na tej to jhakha padi jaay
|