Hymn No. 4422 | Date: 16-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-16
1992-12-16
1992-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16409
પ્રેમ જીવનમાં બધું સમાવી દે, પ્રેમ જીવનમાં તો બધું સમાવી દે
પ્રેમ જીવનમાં બધું સમાવી દે, પ્રેમ જીવનમાં તો બધું સમાવી દે વેરઝેરને જીવનમાં, પ્રેમ તો સદા ભુલાવી દે - પ્રેમ... પ્રેમ જીવનમાં ત્યાગની શક્તિ તો એવી ભરી દે - પ્રેમ... પ્રેમ તો અન્ય માટે, જીવનમાં જીવવું તો શીખવાડી દે - પ્રેમ... પ્રેમ ખુદનું અસ્તિત્ત્વ ભુલાવી દે, અન્યને નજરમાં સમાવી દે - પ્રેમ... પ્રેમ તો છે જીવનરસ એવો, જીવનમાં તો એ તાજગી ભરી દે - પ્રેમ... પ્રેમ તો જીવનને બદલી દે, જીવનમાં ઉમંગના તો રંગ ભરી દે - પ્રેમ... પ્રેમ વિના તો લાગે જગ સૂનું, જ્યાં પ્રેમ તો હૈયું ભરી દે - પ્રેમ... પ્રેમમાં તો છે શક્તિ એવી, પોતાના સહુને એ તો કરી દે - પ્રેમ... પ્રેમ તો બાંધે એવા, બને મુશ્કેલ છૂટવું, ના એ છૂટવા દે - પ્રેમ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prem jivanamam badhu samavi de, prem jivanamam to badhu samavi de
verajerane jivanamam, prem to saad bhulavi de - prem ...
prem jivanamam tyagani shakti to evi bhari de - prem ...
prem to anya mate, jivanamam jivavum de - to shikh ...
prem khudanum astittva bhulavi de, anyane najar maa samavi de - prem ...
prem to che jivanarasa evo, jivanamam to e tajagi bhari de - prem ...
prem to jivanane badali de, jivanamam umangana to rang bhari de - prema. ..
prem veena to laage jaag sunum, jya prem to haiyu bhari de - prem ...
prem maa to che shakti evi, potaana sahune e to kari de - prem ...
prem to bandhe eva, bane mushkel chhutavum, na e chhutava de - prem ...
|
|