Hymn No. 4425 | Date: 18-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-18
1992-12-18
1992-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16412
કરવા છે જીવનમાં જેને તારે તો તારા, યત્નોને કહેજે તું એની દિશામાં
કરવા છે જીવનમાં જેને તારે તો તારા, યત્નોને કહેજે તું એની દિશામાં મનને યત્નોને દેજે જોડી તું એમાં, રાખજે ના અધૂરા યત્નો એના તારા ડરની દીવાલો કરીશ ઊભી જો તું એમાં, બનાવી શકીશ ક્યાંથી એને તો તું તારા અંતર જો તોડી શકીશ એના ને તારી વચ્ચેના, બનાવી શકીશ ક્યાંથી એને તું તારા પડે જરૂર જે જે છોડવા, કરવા એને પોતાના, રહેજે તૈયાર, બનાવી શકીશ તો એને તું તારા બનાવી પોતાના ના અટકી જાતો તું, જોજે રહે જીવનમાં સદા ને સદા એ તો તારા જ્યાં બન્યા છે પ્રભુ તો તારા, રાહ ના જો તું જીવનમાં, બનાવવા એને તો તારા કરવા જેવું જો હોય મુખ્ય કામ જીવનમાં, છે એ તો, પ્રભુને કરવા તો તારા સહન કરવું પડે જે જે, સહી લેજે તું હસતા હસતા, જીવનમાં કરવાને એને તો તારા છે જીવનનું અંતિમ ધ્યેય આ તો સહુનું, ચૂક્તો ના એ લક્ષ્ય તારું, પ્રભુને કરવાના છે તારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karva che jivanamam those taare to tara, yatnone kaheje tu eni disha maa
mann ne yatnone deje jodi tu emam, rakhaje na adhura yatno ena taara
darani divalo karish ubhi jo tu emam, banavi shakisha kyaa thi ene to tu taara
antar en todi banavi shakisha kyaa thi ene tu taara
paade jarur je je chhodava, karva ene potana, raheje taiyara, banavi shakisha to ene tu taara
banavi potaana na ataki jaato tum, joje rahe jivanamam saad ne saad e to taara
jya banya che prabhu to tara, raah jo tu jivanamam, banavava ene to taara
karva jevu jo hoy mukhya kaam jivanamam, che e to, prabhune karva to taara
sahan karvu paade je, sahi leje tu hasta hasata, jivanamam karavane ene to taara
che jivananum antima dhyeya a to sahunum, chukto na e lakshya tarum, prabhune karavana che taara
|