Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4430 | Date: 20-Dec-1992
ઠંડક વિનાનો પવન તો શા કામનો, મન વિનાનું તો નમન શા કામનું
Ṭhaṁḍaka vinānō pavana tō śā kāmanō, mana vinānuṁ tō namana śā kāmanuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4430 | Date: 20-Dec-1992

ઠંડક વિનાનો પવન તો શા કામનો, મન વિનાનું તો નમન શા કામનું

  No Audio

ṭhaṁḍaka vinānō pavana tō śā kāmanō, mana vinānuṁ tō namana śā kāmanuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-12-20 1992-12-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16417 ઠંડક વિનાનો પવન તો શા કામનો, મન વિનાનું તો નમન શા કામનું ઠંડક વિનાનો પવન તો શા કામનો, મન વિનાનું તો નમન શા કામનું

ગતિ વિનાનો તો અશ્વ શા કામનો, પીંછા વિનાનો મોર તો શા કામનો

ધ્યેય વિનાનું તો જીવન શા કામનું, ઉષ્મા વિનાનો સંબંધ તો શા કામનો

સમજણ વિનાનું જ્ઞાન તો શા કામનું, એક તરફી વ્યવહાર તો શા કામનો

દિશા વિનાના વિચાર તો શા કામના, પ્રેમ વિનાનું તો હૈયું શા કામનું

પાલન વિનાના વચન તો શા કામના, અર્થ વિનાના તો શબ્દ શા કામના

લાભ વિનાનું તો દમન શા કામનું, આબરૂ વિનાનું તો રહન શા કામનું

સત્ય વિનાનું તો કથન શા કામનું, પ્રેરણા વિનાનું તો કથન શા કામનું

પરિણામ વિનાનું તો મંથન શા કામનું, આવકાર વિનાનું મિલન તો શા કામનું

રહેવું જીવનમાં તો નિર્ધન શા કામનું, લગન વિનાનું તો કામ શા કામનું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ṭhaṁḍaka vinānō pavana tō śā kāmanō, mana vinānuṁ tō namana śā kāmanuṁ

gati vinānō tō aśva śā kāmanō, pīṁchā vinānō mōra tō śā kāmanō

dhyēya vinānuṁ tō jīvana śā kāmanuṁ, uṣmā vinānō saṁbaṁdha tō śā kāmanō

samajaṇa vinānuṁ jñāna tō śā kāmanuṁ, ēka taraphī vyavahāra tō śā kāmanō

diśā vinānā vicāra tō śā kāmanā, prēma vinānuṁ tō haiyuṁ śā kāmanuṁ

pālana vinānā vacana tō śā kāmanā, artha vinānā tō śabda śā kāmanā

lābha vinānuṁ tō damana śā kāmanuṁ, ābarū vinānuṁ tō rahana śā kāmanuṁ

satya vinānuṁ tō kathana śā kāmanuṁ, prēraṇā vinānuṁ tō kathana śā kāmanuṁ

pariṇāma vinānuṁ tō maṁthana śā kāmanuṁ, āvakāra vinānuṁ milana tō śā kāmanuṁ

rahēvuṁ jīvanamāṁ tō nirdhana śā kāmanuṁ, lagana vinānuṁ tō kāma śā kāmanuṁ
Scan Image

Gujarati Bhajan no. 4430 by Satguru Devendra Ghia - Kaka
First...442644274428...Last