1992-12-25
1992-12-25
1992-12-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16432
મનમોહક મુખડું છે તારું રે મા, મનમોહક છે આંખડી તો તારી રે મા

મળતાં તો એકવાર જીવનમાં, ચિત્તડુંને મનડું મારું એ તો ચોરી ગયું
ભુલ્યું ના ભુલાયું જીવનમાં એ તો, હૈયાંમાં એવું એ તો સ્થપાઈ ગયું
વધારી ગઈ ઇંતેજારી એવી એ તો, તને મળવાનું મન, ઊભું એ તો કરી ગયું
સમયને સમય વીતતોને વીતતો જાય જીવનમાં, સમયનો ભાર તો એ વધારી ગયું
મારા શુષ્ક હૈયાંમાં તો એ, પ્રેમની ધારા, એવી એ તો વહાવીને વહાવી ગયું
દુઃખ દર્દની હસ્તી તો મારા જીવનમાં, જીવનમાં એવી એ તો હટાવી ગયું
વિકારોને, દુવિચારોને તો જીવનમાં, એને તો એવી સંકટની ઘંટડી સંભળાવી ગયું
સ્થિર ના રહેનાર ચિત્તડાંને તો મારા, તારામયને તારામય તો એ બનાવી ગયું
કૃપા કરજે હવે એવી રે માડી, બધી મુશ્કેલીઓમાંથી મન મારું તો હટાવી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manamōhaka mukhaḍuṁ chē tāruṁ rē mā, manamōhaka chē āṁkhaḍī tō tārī rē mā
malatāṁ tō ēkavāra jīvanamāṁ, cittaḍuṁnē manaḍuṁ māruṁ ē tō cōrī gayuṁ
bhulyuṁ nā bhulāyuṁ jīvanamāṁ ē tō, haiyāṁmāṁ ēvuṁ ē tō sthapāī gayuṁ
vadhārī gaī iṁtējārī ēvī ē tō, tanē malavānuṁ mana, ūbhuṁ ē tō karī gayuṁ
samayanē samaya vītatōnē vītatō jāya jīvanamāṁ, samayanō bhāra tō ē vadhārī gayuṁ
mārā śuṣka haiyāṁmāṁ tō ē, prēmanī dhārā, ēvī ē tō vahāvīnē vahāvī gayuṁ
duḥkha dardanī hastī tō mārā jīvanamāṁ, jīvanamāṁ ēvī ē tō haṭāvī gayuṁ
vikārōnē, duvicārōnē tō jīvanamāṁ, ēnē tō ēvī saṁkaṭanī ghaṁṭaḍī saṁbhalāvī gayuṁ
sthira nā rahēnāra cittaḍāṁnē tō mārā, tārāmayanē tārāmaya tō ē banāvī gayuṁ
kr̥pā karajē havē ēvī rē māḍī, badhī muśkēlīōmāṁthī mana māruṁ tō haṭāvī gayuṁ
|