Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 158 | Date: 19-Jun-1985
અસુર નિકંદની અંબા અલબેલી, હો અંબા અલબેલી
Asura nikaṁdanī aṁbā alabēlī, hō aṁbā alabēlī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 158 | Date: 19-Jun-1985

અસુર નિકંદની અંબા અલબેલી, હો અંબા અલબેલી

  Audio

asura nikaṁdanī aṁbā alabēlī, hō aṁbā alabēlī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1985-06-19 1985-06-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1647 અસુર નિકંદની અંબા અલબેલી, હો અંબા અલબેલી અસુર નિકંદની અંબા અલબેલી, હો અંબા અલબેલી

ભક્તો કાજે છે એ તો દીનદયાળી, હો અંબા અલબેલી

વહારે ચડતી, કરી સિંહે સવારી, હો અંબા અલબેલી

પુકાર સૂણી એ દોડી આવનારી, હો અંબા અલબેલી

અંગે ચૂંદડી છે લાલ ધરી, હો અંબા અલબેલી

માથે મુગટ હેમ તણો પહેરી, હો અંબા અલબેલી

કાને કુંડળ, નાકે નથણી ચમકે ભારી, હો અંબા અલબેલી

સંકટ હરનારી છે એ ત્રિશૂળધારી, હો અંબા અલબેલી

ભક્તો કાજે વિવિધ રૂપ ધરનારી, હો અંબા અલબેલી

આ જગને એ ધારણ કરનારી, હો અંબા અલબેલી

સંતોની સદા કરતી રખવાળી, હો અંબા અલબેલી

બાળ ઉપર સદા કૃપા કરનારી, હો અંબા અલબેલી
https://www.youtube.com/watch?v=Ns__hIInmjw
View Original Increase Font Decrease Font

અસુર નિકંદની અંબા અલબેલી, હો અંબા અલબેલી

ભક્તો કાજે છે એ તો દીનદયાળી, હો અંબા અલબેલી

વહારે ચડતી, કરી સિંહે સવારી, હો અંબા અલબેલી

પુકાર સૂણી એ દોડી આવનારી, હો અંબા અલબેલી

અંગે ચૂંદડી છે લાલ ધરી, હો અંબા અલબેલી

માથે મુગટ હેમ તણો પહેરી, હો અંબા અલબેલી

કાને કુંડળ, નાકે નથણી ચમકે ભારી, હો અંબા અલબેલી

સંકટ હરનારી છે એ ત્રિશૂળધારી, હો અંબા અલબેલી

ભક્તો કાજે વિવિધ રૂપ ધરનારી, હો અંબા અલબેલી

આ જગને એ ધારણ કરનારી, હો અંબા અલબેલી

સંતોની સદા કરતી રખવાળી, હો અંબા અલબેલી

બાળ ઉપર સદા કૃપા કરનારી, હો અંબા અલબેલી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

asura nikaṁdanī aṁbā alabēlī, hō aṁbā alabēlī

bhaktō kājē chē ē tō dīnadayālī, hō aṁbā alabēlī

vahārē caḍatī, karī siṁhē savārī, hō aṁbā alabēlī

pukāra sūṇī ē dōḍī āvanārī, hō aṁbā alabēlī

aṁgē cūṁdaḍī chē lāla dharī, hō aṁbā alabēlī

māthē mugaṭa hēma taṇō pahērī, hō aṁbā alabēlī

kānē kuṁḍala, nākē nathaṇī camakē bhārī, hō aṁbā alabēlī

saṁkaṭa haranārī chē ē triśūladhārī, hō aṁbā alabēlī

bhaktō kājē vividha rūpa dharanārī, hō aṁbā alabēlī

ā jaganē ē dhāraṇa karanārī, hō aṁbā alabēlī

saṁtōnī sadā karatī rakhavālī, hō aṁbā alabēlī

bāla upara sadā kr̥pā karanārī, hō aṁbā alabēlī
English Explanation Increase Font Decrease Font

Here Kaka talks about the different forms of mother Divine.

Destroyer of the asuras ( demons within us or around us) is my Mother Divine.

For her devotees, she is the generous one, my Mother Divine.

She arrives on a lion when comes to the aid of her loved ones, my Mother Divine.

She comes running when someone cries for her help in pain, my Mother Divine.

Adorned with red chundadi (a long red scarf) is my Mother Divine.

She is wearing a crown made of gold, my Mother Divine.

Earnings in your ears and a nose ring shines and glitter a lot, my Mother Divine.

Remover of all obstacles, the one who holds the trident, my Mother Divine.

Takes different forms for her devotees, my Mother Divine.

She is the keeper of this universe, my Mother Divine.

She always stands by the saints and sages, my Mother Divine.

She is always gracing us (her children) with her abundance love, my Mother Divine.
Scan Image

Gujarati Bhajan no. 158 by Satguru Devendra Ghia - Kaka

અસુર નિકંદની અંબા અલબેલી, હો અંબા અલબેલીઅસુર નિકંદની અંબા અલબેલી, હો અંબા અલબેલી

ભક્તો કાજે છે એ તો દીનદયાળી, હો અંબા અલબેલી

વહારે ચડતી, કરી સિંહે સવારી, હો અંબા અલબેલી

પુકાર સૂણી એ દોડી આવનારી, હો અંબા અલબેલી

અંગે ચૂંદડી છે લાલ ધરી, હો અંબા અલબેલી

માથે મુગટ હેમ તણો પહેરી, હો અંબા અલબેલી

કાને કુંડળ, નાકે નથણી ચમકે ભારી, હો અંબા અલબેલી

સંકટ હરનારી છે એ ત્રિશૂળધારી, હો અંબા અલબેલી

ભક્તો કાજે વિવિધ રૂપ ધરનારી, હો અંબા અલબેલી

આ જગને એ ધારણ કરનારી, હો અંબા અલબેલી

સંતોની સદા કરતી રખવાળી, હો અંબા અલબેલી

બાળ ઉપર સદા કૃપા કરનારી, હો અંબા અલબેલી
1985-06-19https://i.ytimg.com/vi/Ns__hIInmjw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Ns__hIInmjw

First...157158159...Last