Hymn No. 4491 | Date: 13-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-13
1993-01-13
1993-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16478
છુપાયુ છે સહુના દિલમાં તો શું, એ તો કોણ કહી શકે, એ તો કોણ જાણે
છુપાયુ છે સહુના દિલમાં તો શું, એ તો કોણ કહી શકે, એ તો કોણ જાણે હૈયાંના કોઈ અજ્ઞાત ખૂણામાં, પડયું હશે કે પાંગરતું, વિચારનું તો કયું બીજ - એ ક્યારે રહેશે મન તો કેવું, કરશે ક્યારે એ તો શું, ના ખુદ એ તો કોઈ જાણે - એ મળશે જીવનમાં સુખ કે દુઃખ ક્યારે અને કેવું, કદી એ તો સમજાશે નહીં - એ વર્તન અને વૃત્તિ રહે જીવનમાં તો સદા બદલાતી, કરશે વર્તન જીવનમાં કોણ કેવું - એ સમય રહે જીવનમાં તો સદા બદલાતો, રહેશે જીવનમાં કોનો ક્યારે કેવો ને કેવો - એ પ્રેમ અને ભાવો રહ્યા જીવનમાં જ્યાં બદલાતા, ટકશે કોનો ક્યારે કેવો અને કેટલો - એ રહે છે કર્મો જીવનમાં સહુ કરતાને કરતા, કર્યા હશે જીવનમાં તો કેવાં અને કેટલાં - એ સમજદારી ને જવાબદારી, પડશે કરવી અદા સહુએ જીવનમાં, રહેશે સફળ કોણ કેટલાં - એ આવ્યા છે માનવદેહ લઈ, જગમાં સહુ મુક્ત થવા, થાશે મુક્ત કોણ કેમ અને ક્યારે - એ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhupayu che sahuna dil maa to shum, e to kona kahi shake, e to kona jaane
haiyanna koi ajnata khunamam, padyu hashe ke pangaratum, vicharanum to kayum beej - e
kyare raheshe mann to kevum na, karshe toyare e to shum, kouda jaane - e
malashe jivanamam sukh ke dukh kyare ane kevum, kadi e to samajashe nahi - e
vartana ane vritti rahe jivanamam to saad badalati, karshe vartana jivanamam kona kevum - e
samay rahe jivanaman kevo kevo kevo ramevo ne badalato, e
prem ane bhavo rahya jivanamam jya badalata, takashe kono kyare kevo ane ketalo - e
rahe che karmo jivanamam sahu karatane karata, karya hashe jivanamam to kevam ane ketalam - e
samajadari ne javabadari, padashe karvi ada sahue jivanamam, raheshe saphal kona ketalam - e
aavya che manavdeh lai, jag maa sahu mukt thava, thashe mukt kona kem ane kyare - e
|