Hymn No. 160 | Date: 27-Jun-1985
|
|
Text Size |
 |
 |
1985-06-27
1985-06-27
1985-06-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1649
તરવો હોય જો ભવસાગર સંસાર તારે
તરવો હોય જો ભવસાગર સંસાર તારે `મા' નો સાથ સદાયે તું મેળવી લેજે સાચો આનંદ પામવો હોય જો તારે વિકારોથી સદા દૂર તારી જાતને રાખજે સાચો પ્રકાશ પામવો હોય જો તારે મોહથી સદા દૂર તારી જાતને રાખજે મન નચાવે તેમ, સદા જો તું નાચ્યા કરશે મન પર સવારી કરતા, તું ક્યારે શીખશે વહેલું યા મોડું, આ જગ તારે છોડવું પડશે આ સત્ય સમજી, મુક્તિ માર્ગે ક્યારે તું વળશે માયામાં ડૂબી તું, મીઠી મૂંઝવણ અનૂભવશે મુક્તિનો સાચો શ્વાસ, ક્યારે તને મળશે સર્વે કર્મો કરતા રહીને `મા' માં ચિત્ત જો જોડશે ચિત્ત સદા સ્થિર કરીને, `મા' મય તું બનશે સદા લેતા નામ `મા' નું, સાચો નાતો બંધાશે ફિકર સર્વે ત્યજીને, એનાથી એક્તા સધાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taravo hoy jo bhavsagar sansar taare
'maa' no saath sadaaye tu melavi leje
saacho aanand pamavo hoy jo taare
vikarothi saad dur taari jatane rakhaje
saacho prakash pamavo hoy jo taare
moh thi saad dur taari jatane rakhaje
mann nachaave tema, saad jo tu nachya karshe
mann paar savari karata, tu kyare shikhashe
vahelum ya modum, a jaag taare chhodavu padashe
a satya samaji, mukti marge kyare tu valashe
maya maa dubi tum, mithi munjavana anubhavashe
muktino saacho shvasa, kyare taane malashe
sarve karmo karta rahine 'maa' maa chitt jo jodashe
chitt saad sthir karine, 'maa' maya tu banshe
saad leta naam 'maa' num, saacho naato bandhashe
phikar sarve tyajine, enathi ekta sadhashe
Explanation in English
In order to swiftly get through this journey of life, you are going to have to connect with the Divine.
In order to experience true joy, you will have to keep yourself away from all the Vikaar (bad habits)
In order to receive the light within (true knowledge), you will have to give up all your attachments.
If you dance to the tune of your mind all the time, then when will you learn to be in charge of your mind?
Today or someday, you have to leave this body behind; when will you realize your mortality and turn around to achieve salvation.
Staying attached to your earthly belongings will give you an experience of sweet but temporary joy.
But the only way to experience the permanent state of joy is by being free of all your bondages and attachments ( our rigid thoughts).
Make sure to stay connected with the Mother Divine while performing your routine duties.
Always strive to steady your mind in the Divine.
And chant the Divines name to deepen your relationship with her.
Once you do that you will surely be able to merge with that Mother Divine.
|
|