BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 6514 | Date: 17-Dec-1996
   Text Size Increase Font Decrease Font

હોય જે પાસે, જાય જો એ ચોરાઈ, પાસે તો કાંઈ રહેવાનું નથી

  No Audio

Hoy Je Pasae, Jaay Jo Ae Chorai, Pase To Kai Rehvanu Nathi

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1996-12-17 1996-12-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16501 હોય જે પાસે, જાય જો એ ચોરાઈ, પાસે તો કાંઈ રહેવાનું નથી હોય જે પાસે, જાય જો એ ચોરાઈ, પાસે તો કાંઈ રહેવાનું નથી
દિલ ને મન હતું પાસે, લીધું તમે એ ચોરી, પ્રભુ હવે એ પાસે એ રહ્યું નથી
હતી ઝંઝટ સંભાળવાની એને, હવે ઝંઝટ તો એની તો બીજી રહી નથી
દિલ લઈ લીધું, દર્દ દઈ દીધું, એ દર્દ વિના મારે તો રહેવું નથી
પહોંચ્યું દિલ જ્યાં પાસે તમારી, નજર તમારી, મારા પર પડયા વિના રહેવાની નથી
રહેશે દિલ મારું જ્યાં તમારા દિલમાં, દિલ તમારું સમજાયા વિના રહેવાનું નથી
કહાની દિલની બનશે, કહાની તમારી નજદીકતાની, બન્યા વિના રહેવાની નથી
છવાશે પ્રસન્નતા ત્યાં દિલમાં, તેજ તમારું એમાં પથરાયા વિના રહેવાનું નથી
કરવું હોય તે કરજે મારા દિલને પ્રભુ, રેઢું તારે હવે એને તો મૂકવાનું નથી
સાથ પામીને તો તારો, જગને એમાં એ તો, સમાવ્યા વિના રહેવાનું નથી
Gujarati Bhajan no. 6514 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
hōya jē pāsē, jāya jō ē cōrāī, pāsē tō kāṁī rahēvānuṁ nathī
dila nē mana hatuṁ pāsē, līdhuṁ tamē ē cōrī, prabhu havē ē pāsē ē rahyuṁ nathī
hatī jhaṁjhaṭa saṁbhālavānī ēnē, havē jhaṁjhaṭa tō ēnī tō bījī rahī nathī
dila laī līdhuṁ, darda daī dīdhuṁ, ē darda vinā mārē tō rahēvuṁ nathī
pahōṁcyuṁ dila jyāṁ pāsē tamārī, najara tamārī, mārā para paḍayā vinā rahēvānī nathī
rahēśē dila māruṁ jyāṁ tamārā dilamāṁ, dila tamāruṁ samajāyā vinā rahēvānuṁ nathī
kahānī dilanī banaśē, kahānī tamārī najadīkatānī, banyā vinā rahēvānī nathī
chavāśē prasannatā tyāṁ dilamāṁ, tēja tamāruṁ ēmāṁ patharāyā vinā rahēvānuṁ nathī
karavuṁ hōya tē karajē mārā dilanē prabhu, rēḍhuṁ tārē havē ēnē tō mūkavānuṁ nathī
sātha pāmīnē tō tārō, jaganē ēmāṁ ē tō, samāvyā vinā rahēvānuṁ nathī

First...65116512651365146515...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall