Hymn No. 163 | Date: 03-Jul-1985
|
|
Text Size |
 |
 |
1985-07-03
1985-07-03
1985-07-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1652
ઘટઘટમાં ઝળકે છે જ્યોત તારી માડી
ઘટઘટમાં ઝળકે છે જ્યોત તારી માડી ઝગમગે છે દીવડા તારા, માડી આ વિશ્વમાં જડચેતનમાં ઝળકે છે જ્યોત માડી તારી ઝગમગે છે દીવડા તારા, માડી આ વિશ્વમાં કાળા ને ગોરા, નાના ને મોટામાં ઝળકે જ્યોત તારી ઝગમગે છે દીવડા તારા, માડી આ વિશ્વમાં બુઝાએ અનેક ને પ્રગટે અનેકમાં જ્યોત તારી ઝગમગે છે દીવડા તારા, માડી આ વિશ્વમાં ઘાટ ઘડયા અનેક, રૂપ ચીતર્યા અનેક, સર્વમાં જ્યોત એક ઝગમગે છે દીવડા તારા, માડી આ વિશ્વમાં રમતા મૂક્યા છે દીવડા, શક્તિ છે તારી સાથમાં ઝગમગે છે દીવડા તારા, માડી આ વિશ્વમાં દીવડા અનેક માડી, ધર્યા નામ તેં અનેક ઝગમગે છે દીવડા તારા, માડી આ વિશ્વમાં યુગોથી પ્રગટાવતી ક્રિયા આ ચાલતી, અંતે મળશે તુજમાં ઝગમગે છે દીવડા તારા, માડી આ વિશ્વમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ghaṭaghaṭamāṁ jhalakē chē jyōta tārī māḍī
jhagamagē chē dīvaḍā tārā, māḍī ā viśvamāṁ
jaḍacētanamāṁ jhalakē chē jyōta māḍī tārī
jhagamagē chē dīvaḍā tārā, māḍī ā viśvamāṁ
kālā nē gōrā, nānā nē mōṭāmāṁ jhalakē jyōta tārī
jhagamagē chē dīvaḍā tārā, māḍī ā viśvamāṁ
bujhāē anēka nē pragaṭē anēkamāṁ jyōta tārī
jhagamagē chē dīvaḍā tārā, māḍī ā viśvamāṁ
ghāṭa ghaḍayā anēka, rūpa cītaryā anēka, sarvamāṁ jyōta ēka
jhagamagē chē dīvaḍā tārā, māḍī ā viśvamāṁ
ramatā mūkyā chē dīvaḍā, śakti chē tārī sāthamāṁ
jhagamagē chē dīvaḍā tārā, māḍī ā viśvamāṁ
dīvaḍā anēka māḍī, dharyā nāma tēṁ anēka
jhagamagē chē dīvaḍā tārā, māḍī ā viśvamāṁ
yugōthī pragaṭāvatī kriyā ā cālatī, aṁtē malaśē tujamāṁ
jhagamagē chē dīvaḍā tārā, māḍī ā viśvamāṁ
Explanation in English
Here dear Kaka (Satguru Devendra Ghia) explains that every life on this earth is a part of the Divine.
In all the living things, there is a gleam of your light, O Mother Divine.
And these lamps of yours are sparkling all around the Universe, O Mother Divine.
Whether it's living or non-living, the light that shines within in them is yours.
And these lamps of yours are sparkling all around the Universe, O Mother Divine.
Whether light or dark-skinned, young or old, the light that shines within them is yours.
And these lamps of yours are sparkling all around the Universe, O Mother Divine.
Some lights die and more new ones are born, O Mother Divine.
And these lamps of yours are sparkling all around the Universe, O Mother Divine.
There are many different spirits in different forms and names but they all have your light in them, O Mother Divine.
And these lamps of yours are sparkling all around the Universe, O Mother Divine.
For eons, this cycle has been going on, and in the end, they will all merge with you, O Mother Divine.