| 
		 
    Hymn No.  6546 | Date:  09-Jan-1997
    
    કહેવાનું નથી જેને, કહેવા એને દૌડી જાય, કહેવાનું છે જેને એને કહેતા અચકાય
                                       
     kahēvānuṁ nathī jēnē, kahēvā ēnē dauḍī jāya, kahēvānuṁ chē jēnē ēnē kahētā acakāya 
                                   
                                   જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
         
                     1997-01-09
                     1997-01-09
                     1997-01-09
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16533
                     કહેવાનું નથી જેને, કહેવા એને દૌડી જાય, કહેવાનું છે જેને એને કહેતા અચકાય
                     કહેવાનું નથી જેને, કહેવા એને દૌડી જાય, કહેવાનું છે જેને એને કહેતા અચકાય
  જીવનમાં તો, જીવનમાં તો મુસીબતો આમને આમ, આમને આમ ઊભી થાય
  સમજાવવાનું છે જેને એને ના સમજાવે, ના સમજાવવાનું છે એને સમજાવવા દોડી જાય
  કરવાનું છે, એ કરે ના જરાય, ના કરવાનું જીવનમાં તો કરતાને કરતા જાય
  ધ્યાન દેવાનું નથી એમા ધ્યાન દેતા જાય, ધ્યાન દેવાનું છે જેમાં, એમા દુર્લક્ષ્ય કરતા જાય
  દેવાનો નથી સાથ જેમાં, સાથ એમાં દેતા જાય, દેવાનો છે સાથ જેમાં, એનાથી દૂર ભાગી જાય
  બેસમજને બેસમજમાં જીવનમાં તો જ્યા રાચતાને રાચતા તો રહી જાય
  સંયમને સંયમમાં રહ્યાં જીવન જીવી જીવનમાં, બેસંયમ જે બનતાને બનતાં જાય
  ના કહેવાનું તો સહુને કહેતાને કહેતાં જાય, બચાવ એનો કરતા ને કરતા જાય
  ડગલેને પગલે અપમાન સહુનું કરતા જાય, સહુને તુચ્છ ગણતાને ગણતા જાય
  દઈ દઈ વાયદા, જીવનમાં એ તોડતા જાય, મદદ કરવાનું નામ ના લે જરાય
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    kahēvānuṁ nathī jēnē, kahēvā ēnē dauḍī jāya, kahēvānuṁ chē jēnē ēnē kahētā acakāya
  jīvanamāṁ tō, jīvanamāṁ tō musībatō āmanē āma, āmanē āma ūbhī thāya
  samajāvavānuṁ chē jēnē ēnē nā samajāvē, nā samajāvavānuṁ chē ēnē samajāvavā dōḍī jāya
  karavānuṁ chē, ē karē nā jarāya, nā karavānuṁ jīvanamāṁ tō karatānē karatā jāya
  dhyāna dēvānuṁ nathī ēmā dhyāna dētā jāya, dhyāna dēvānuṁ chē jēmāṁ, ēmā durlakṣya karatā jāya
  dēvānō nathī sātha jēmāṁ, sātha ēmāṁ dētā jāya, dēvānō chē sātha jēmāṁ, ēnāthī dūra bhāgī jāya
  bēsamajanē bēsamajamāṁ jīvanamāṁ tō jyā rācatānē rācatā tō rahī jāya
  saṁyamanē saṁyamamāṁ rahyāṁ jīvana jīvī jīvanamāṁ, bēsaṁyama jē banatānē banatāṁ jāya
  nā kahēvānuṁ tō sahunē kahētānē kahētāṁ jāya, bacāva ēnō karatā nē karatā jāya
  ḍagalēnē pagalē apamāna sahunuṁ karatā jāya, sahunē tuccha gaṇatānē gaṇatā jāya
  daī daī vāyadā, jīvanamāṁ ē tōḍatā jāya, madada karavānuṁ nāma nā lē jarāya
                                
                     |