1985-07-04
1985-07-04
1985-07-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1654
રહેતી સદા સાથમાં, દૂર દૂર `મા', સાદ તારો સંભળાય છે
રહેતી સદા સાથમાં, દૂર દૂર `મા', સાદ તારો સંભળાય છે
મારા અંતરના કોલાહલમાં, એ ક્યાંય અટવાઈ જાય છે
મારા અંતરના કોલાહલ સાથે, જંગ સદા ખેલાય છે
તું સદા મુજને રહી પુકારી, સાદ નવ સંભળાય છે
કોલાહલ દૂર કરવા, પ્રયત્ન મારા સદા થાય છે
સફળતા નવ મળતી, મન મારું બહુ ખિન્ન થાય છે
તારી માયાના તરંગો, તારા સાદ સાથે ટકરાય છે
સાચા અને ખોટાના નિર્ણયમાં, મનડું બહુ મૂંઝાય છે
આ દ્વંદ્વ મનમાં સદા ચાલતું, મનડું બહુ થાકી જાય છે
કૃપા માડી, તારી જો નહીં ઊતરે, એ શાંત નવ થાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહેતી સદા સાથમાં, દૂર દૂર `મા', સાદ તારો સંભળાય છે
મારા અંતરના કોલાહલમાં, એ ક્યાંય અટવાઈ જાય છે
મારા અંતરના કોલાહલ સાથે, જંગ સદા ખેલાય છે
તું સદા મુજને રહી પુકારી, સાદ નવ સંભળાય છે
કોલાહલ દૂર કરવા, પ્રયત્ન મારા સદા થાય છે
સફળતા નવ મળતી, મન મારું બહુ ખિન્ન થાય છે
તારી માયાના તરંગો, તારા સાદ સાથે ટકરાય છે
સાચા અને ખોટાના નિર્ણયમાં, મનડું બહુ મૂંઝાય છે
આ દ્વંદ્વ મનમાં સદા ચાલતું, મનડું બહુ થાકી જાય છે
કૃપા માડી, તારી જો નહીં ઊતરે, એ શાંત નવ થાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahētī sadā sāthamāṁ, dūra dūra `mā', sāda tārō saṁbhalāya chē
mārā aṁtaranā kōlāhalamāṁ, ē kyāṁya aṭavāī jāya chē
mārā aṁtaranā kōlāhala sāthē, jaṁga sadā khēlāya chē
tuṁ sadā mujanē rahī pukārī, sāda nava saṁbhalāya chē
kōlāhala dūra karavā, prayatna mārā sadā thāya chē
saphalatā nava malatī, mana māruṁ bahu khinna thāya chē
tārī māyānā taraṁgō, tārā sāda sāthē ṭakarāya chē
sācā anē khōṭānā nirṇayamāṁ, manaḍuṁ bahu mūṁjhāya chē
ā dvaṁdva manamāṁ sadā cālatuṁ, manaḍuṁ bahu thākī jāya chē
kr̥pā māḍī, tārī jō nahīṁ ūtarē, ē śāṁta nava thāya chē
English Explanation |
|
In spite of feeling your constant presence with me, O Mother Divine, I hear your voice from somewhere far outside.
That voice gets muffled because of my internal conflicts.
And because of my internal unrest, I am constantly fighting within myself.
You are constant in your effort of calling me but I am unable to hear you.
I am making an effort to calm the chaos within me.
But when I don't succeed in my effort I feel very dejected.
It is very difficult to distinguish between you and your illusionary world.
My mind is confused and cannot distinguish right from wrong.
And constantly being in this disorderly mode is highly exhausting.
Only your grace can help my mind find peace O Mother Divine.
|