Hymn No. 6575 | Date: 21-Jan-1997
|
|
Text Size |
 |
 |
1997-01-21
1997-01-21
1997-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16562
નથી કોઈ કોઈનું રહેવાનું, શાને કાજે દિલડું તારું દુભાણું - વાલીડા...
નથી કોઈ કોઈનું રહેવાનું, શાને કાજે દિલડું તારું દુભાણું - વાલીડા... પરાપૂર્વથી ચાલી આવ્યું છે, જગમાં એ તો ચાલતુંને ચાલતું રહેવાનું - વાલીડા... ઘડી બે ઘડી મળ્યા જીવનમાં, માને છે શાને, સહુ સાથે તો રહેવાનું - વાલીડા... સમય સમય પર ફૂટશે પાંખો સહુને, સહુ ત્યારે તો જરૂર ઊડવાનું - વાલીડા... કર્મોની ગઠડી છે, સહુ સહુની રે જુદી, નથી એમાં તો એક થવાનું - વાલીડા... દિવસ બે દિવસ છે સહુ, સહુની સાથે, પડશે હળીમળી તો રહેવાનું - વાલીડા... આગળ પાછળ તો સહુ કોઈ જાશે, ના કાયમ તો સાથે કોઈ રહેવાનું - વાલીડા... બનતો ના તું જગમાં, પ્રેમ વિહોણો, છે પ્રેમ એ, મીઠી યાદનું ઠેકાણું - વાલીડા... રહેશે સહુ સાથે તો ત્યાં સુધી, જીવન કર્મોના બંધનથી જ્યાં સુધી બંધાયું - વાલીડા... પડશે વિખૂટા જાણે કોણ ક્યારે, તો ક્યાં, નથી કોઈએ કોઈને કહેવાનું - વાલીડા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathī kōī kōīnuṁ rahēvānuṁ, śānē kājē dilaḍuṁ tāruṁ dubhāṇuṁ - vālīḍā...
parāpūrvathī cālī āvyuṁ chē, jagamāṁ ē tō cālatuṁnē cālatuṁ rahēvānuṁ - vālīḍā...
ghaḍī bē ghaḍī malyā jīvanamāṁ, mānē chē śānē, sahu sāthē tō rahēvānuṁ - vālīḍā...
samaya samaya para phūṭaśē pāṁkhō sahunē, sahu tyārē tō jarūra ūḍavānuṁ - vālīḍā...
karmōnī gaṭhaḍī chē, sahu sahunī rē judī, nathī ēmāṁ tō ēka thavānuṁ - vālīḍā...
divasa bē divasa chē sahu, sahunī sāthē, paḍaśē halīmalī tō rahēvānuṁ - vālīḍā...
āgala pāchala tō sahu kōī jāśē, nā kāyama tō sāthē kōī rahēvānuṁ - vālīḍā...
banatō nā tuṁ jagamāṁ, prēma vihōṇō, chē prēma ē, mīṭhī yādanuṁ ṭhēkāṇuṁ - vālīḍā...
rahēśē sahu sāthē tō tyāṁ sudhī, jīvana karmōnā baṁdhanathī jyāṁ sudhī baṁdhāyuṁ - vālīḍā...
paḍaśē vikhūṭā jāṇē kōṇa kyārē, tō kyāṁ, nathī kōīē kōīnē kahēvānuṁ - vālīḍā...
|