Hymn No. 6598 | Date: 31-Jan-1997
|
|
Text Size |
 |
 |
રહેમ દિલ છે તું, રહેમ નજર તારી, અમારા ઉપરથી, ના હટાવી તું લેતી
Reham Dil Che Tu, Reham Najar Tari, Amaraa Uparthi, Na Hatavi Tu Leti
કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)
1997-01-31
1997-01-31
1997-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16585
રહેમ દિલ છે તું, રહેમ નજર તારી, અમારા ઉપરથી, ના હટાવી તું લેતી
રહેમ દિલ છે તું, રહેમ નજર તારી, અમારા ઉપરથી, ના હટાવી તું લેતી રહેમ દિલ છે તું, રહેમ વિના બીજું ના તું અમારા ઉપર વરસાવતી કર્યા છે કર્મો, અમે એવા આકરા, રહેમ વિના બીજી નજરથી ના તું એને જોતી થયા છીએ તરસ્યા, કર્મોથી અમે જીવનમાં, રહેમ વિના જળ, બીજું ના પાતી કરી છે ઊભી, ઝંઝટ અમે જીવનમાં, રહેમ વિના બીજી નજરથી ના નીરખતી રહેમ વિનાની ભેટ સોગાદ બીજી અમને, જીવનમાં નથી કોઈ અમને ખપતી આગળ પાછળ છે, કર્મોની ફોજ અમારી, રહેમથી હટાવવાની, સ્વીકારજો જવાબદારી છીએ હવે તો ત્રાસ્યા, કર્મોથી અમે અમારા, રહેમ કરી દેજે `મા' એને તું અટકાવી વહેલું કે મોડું, પડશે આવવું પાસે તારી, રહેમ કરી, બોલાવી લેજે તું જલદી અધમ ઉધ્ધારણ, પતિતપાવની, છે હે માત, રહેમ નજર તો તારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahem dila che tum, rahem najar tari, amara uparathi, na hatavi tu leti
rahem dila che tum, rahem veena biju na tu amara upar varasavati
karya che karmo, ame eva akara, rahem veena biji najarathi na tu ene joti
thaay chhie tarasya, karmothi ame jivanamam, rahem veena jala, biju na pati
kari che ubhi, janjata ame jivanamam, rahem veena biji najarathi na nirakhati
rahem vinani bhet sogada biji amane, jivanamam nathi koi amane khapati
aagal paachal chhe, karmoni phoja amari, rahemathi hatavavani, svikarajo javabadari
chhie have to trasya, karmothi ame amara, rahem kari deje 'maa' ene tu atakavi
vahelum ke modum, padashe aavavu paase tari, rahem kari, bolavi leje tu jaladi
adhama udhdharana, patitapavani, che he mata, rahem najar to taari
|