Hymn No. 6603 | Date: 05-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-05
1997-02-05
1997-02-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16590
કોણે તો શું કર્યું જીવનમાં ને જીવનમાં કોણે તો શું કહ્યું
કોણે તો શું કર્યું જીવનમાં ને જીવનમાં કોણે તો શું કહ્યું જીવન તો રહ્યું છે ગૂંથાયેલું અને રહ્યું છે ફરતું, એની રે આસપાસ રચાયા છે ગ્રંથો જીવનમાં, રચાતી જાય છે કહાની, એની રે આસપાસ સંબંધો બંધાયા, જળવાયા કે તૂટયા, તૂટયા જીવનમાં, એની રે આસપાસ વાતોને વાતો થાતીને થાતી રહે છે, જીવનમાં સદા, સદા એની રે આસપાસ વિશ્વ સારું રહ્યું છે કાર્ય કરતું અને ફરતું, રહ્યું છે ફરતું એની રે આસપાસ બંધાયા વેર ને ખોલાયા જંગ જગમાં તો સદા ને સદા એની રે આસપાસ પ્રેમ ભી જાગ્યા ને પ્રેમ ભી જળવાયા જીવનમાં તો સદા એની રે આસપાસ ક્રોધ ભી જનમ્યો ને ઈર્ષ્યા ભી જાગી જીવનમાં તો સદા એની રે આસપાસ હૈયું સહુનું છલકાય છે જીવનમાં, આવીને આવી વાતો ને એની રે આસપાસ સહુની આસપાસ ફરે છે વિશ્વ એનું, ફરે છે જીવન તો એનું એની રે આસપાસ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kone to shu karyum jivanamam ne jivanamam kone to shu kahyu
jivan to rahyu che gunthayelum ane rahyu che pharatum, eni re aaspas
rachaya che grantho jivanamam, rachati jaay che kahani, eni re aaspas
sambandho bandhaya, jalavaya ke tutaya, tutaya jivanamam, eni re aaspas
vatone vato thatine thati rahe chhe, jivanamam sada, saad eni re aaspas
vishva sarum rahyu che karya kartu ane pharatum, rahyu che phartu eni re aaspas
bandhaya ver ne kholaya jang jag maa to saad ne saad eni re aaspas
prem bhi jagya ne prem bhi jalavaya jivanamam to saad eni re aaspas
krodh bhi jananyo ne irshya bhi jaagi jivanamam to saad eni re aaspas
haiyu sahunum chhalakaya che jivanamam, aavine aavi vato ne eni re aaspas
sahuni aaspas phare che vishva enum, phare che jivan to enu eni re aaspas
|
|