BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 6608 | Date: 07-Feb-1997
   Text Size Increase Font Decrease Font

જનમ્યો તું તો આ ધરતી પર, પામ્યો બધું તું આ ધરતી પર

  No Audio

Janmyu Tu To Aa Dharti Par, Pamyo Badhu Tu Aa Dharti Par

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-02-07 1997-02-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16595 જનમ્યો તું તો આ ધરતી પર, પામ્યો બધું તું આ ધરતી પર જનમ્યો તું તો આ ધરતી પર, પામ્યો બધું તું આ ધરતી પર
એ બધું તું કેમ કરીને ભૂલી શકીશ, એ બધું તું કેમ કરીને છોડી શકીશ
મળ્યા સગાસંબંધીઓ આ ધરતી પર, કેળવ્યા ગમાઅણગમા તે એનાથી
કંઈક આશાઓ પાછળ તું દોડયો, કંઈક નિરાશાઓને તો તું ભેટયો
મારા, મારાના તો કર્યા તેં ખૂબ ઢગલા, એમાં ના તો તું અટકી શક્યો
સુંદર મુખડાં, સુંદર તનડાં, સુંદર દૃશ્યો, તને એ તો લોભાવી ગયા
વેર જીવનમાં જાગ્યા, બદલા લેવાના મનોરથ જીવનમાં ના ત્યજ્યા
પ્રેમ જાગ્યા, પ્રેમ માણ્યા, રહ્યાં પ્રેમથી જીવનમાં, પ્રેમભર્યા હૈયાંથી સંકળાયા
અનેક ઇચ્છાઓતો જાગી, કંઈક થઈ પૂરી, કંઈક રહી ગઈ અધૂરી
સાચા ખોટાની સમજણ ના જાગી, પરિણામોની તો લંગાર કરી ઊભી –
Gujarati Bhajan no. 6608 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jananyo tu to a dharati para, paamyo badhu tu a dharati paar
e badhu tu kem kari ne bhuli shakisha, e badhu tu kem kari ne chhodi shakisha
malya sagasambandhio a dharati para, kelavya gamaanagama te enathi
kaik ashao paachal tu dodayo, kaik nirashaone to tu bhetayo
mara, marana to karya te khub dhagala, ema na to tu ataki shakyo
sundar mukhadam, sundar tanadam, sundar drishyo, taane e to lobhavi gaya
ver jivanamam jagya, badala levana manoratha jivanamam na tyajya
prem jagya, prem manya, rahyam prem thi jivanamam, premabharya haiyanthi sankalaya
anek ichchhaoto jagi, kaik thai puri, kaik rahi gai adhuri
saacha khotani samjan na jagi, parinamoni to langar kari ubhi –

First...66016602660366046605...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall