Hymn No. 6617 | Date: 09-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-09
1997-02-09
1997-02-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16604
જીવનના જામ પડયા છે સૂના, કોઈ એને ભરતા નથી, કોઈ એને પાતા નથી
જીવનના જામ પડયા છે સૂના, કોઈ એને ભરતા નથી, કોઈ એને પાતા નથી ભરવા છે તૈયાર એને ઘણા, ભરવું છે જે એમાં, એમાં એ તો એ ભરતા નથી ભરે છે જામ એ તો એનાથી, નશા જીવનમાં તો એના ચડી શક્તા નથી ચડતા નથી નશા પાણીના જીવનમાં, બેસમજ એ તો એ સમજતા નથી રહ્યાં છે જામ તો અધૂરાને અધૂરા, જોઈ રહ્યાં છે રાહ ભરાવાની, કોઈ એને ભરતા નથી આશા છે કે ભરશે કોઈ એને, એના ભરવાવાળા જલદી તો મળતા નથી પ્રેમ ભૂખ્યા અંતરની પુકાર, પ્રેમીજન વિના કોઈ એને સાંભળી શકતા નથી છલોછલ ભરાયા હશે જામ ભલે પ્યારથી, પ્યાર એમાં તોયે સમાયા વિના રહેતો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanana jham padaya che suna, koi ene bharata nathi, koi ene pata nathi
bharava che taiyaar ene ghana, bharavum che je emam, ema e to e bharata nathi
bhare che jham e to enathi, nasha jivanamam to ena chadi shakta nathi
chadata nathi nasha panina jivanamam, besamaja e to e samajata nathi
rahyam che jham to adhurane adhura, joi rahyam che raah bharavani, koi ene bharata nathi
aash che ke bharashe koi ene, ena bharavavala jaladi to malata nathi
prem bhukhya antarani pukara, premijana veena koi ene sambhali shakata nathi
chhalochhala bharaya hashe jham bhale pyarathi, pyaar ema toye samay veena raheto nathi
|