Hymn No. 6621 | Date: 10-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-10
1997-02-10
1997-02-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16608
જોને, થઈ છે આ તો કેવી, કોઈ કોના પાસેથી લેશે, કોણ કોને દેશે
જોને, થઈ છે આ તો કેવી, કોઈ કોના પાસેથી લેશે, કોણ કોને દેશે જીવનમાં તો છે જ્યાં બધા કંગાળ મીઠી વાણી બોલી બોલી, રહ્યાં છે પાછળ છૂરી તો ફેરવી કોણ વિશ્વાસ એનો કરશે હોય ભલે જાત તો માંદલી, તોયે કાઢે વાણી એ તો શૂરી કોણ આધાર એનો રાખશે ડગલેને પગલે બોલે જૂઠું, અનુભવે ના એમાં એ તો શરમ કોણ વિશ્વાસ એનો કરશે કરે વાતો તો મોટી મોટી, નાંખે વાતોથી ખૂબ એ આંજી કરી વિશ્વાસ એનો, જીવનમાં એ ઠગાઈ જાશે દેખાદેખીની ચાલી રહી છે દોડાદોડી, મૂકે છે દોટ એમાં આંધળી દોડી દોડી એમાં, મરશે નહીં પણ માંદો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jone, thai che a to kevi, koi kona pasethi leshe, kona kone deshe
jivanamam to che jya badha kangala
mithi vani boli boli, rahyam che paachal chhuri to pheravi
kona vishvas eno karshe
hoy bhale jaat to mandali, toye kadhe vani e to shuri
kona aadhaar eno rakhashe
dagalene pagale bole juthum, anubhave na ema e to sharama
kona vishvas eno karshe
kare vato to moti moti, nankhe vatothi khub e anji
kari vishvas eno, jivanamam e thagai jaashe
dekhadekhini chali rahi che dodadodi, muke che dota ema andhali
dodi dodi emam, marashe nahi pan mando padashe
|