BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 172 | Date: 11-Jul-1985
   Text Size Increase Font Decrease Font

ખોવાઈ ગઈ છે ચાવી, માડી મારા હૈયાના દ્વારની

  No Audio

Kovai Gai Che Chavi, Maadi Mara Haiya Na Dwar Ni

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1985-07-11 1985-07-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1661 ખોવાઈ ગઈ છે ચાવી, માડી મારા હૈયાના દ્વારની ખોવાઈ ગઈ છે ચાવી, માડી મારા હૈયાના દ્વારની
હૈયામાં બેસીને સાદ પાડે છે, મને તું શા કામની
ચાવી લગાવી અનેક, સફળતા ન મળી એને ખોલવાની
વીતી છે બહુ પળ, ખૂલતી નથી કળ, હાલત બૂરી છે દ્વારની
કાટ ચડયો છે બહુ યત્ન નિષ્ફળ ગયા સહુ તૂટી આશા ખુલવાની
બહાર ભટક્તો રહ્યો, તાપ સહન કરતો રહ્યો, જડતી નથી ચાવી દ્વારની
થાકી ગયો હું, મૂંઝાઈ ગયો બહુ, માળા ચાલે છે તારા નામની
સાનભાન ભૂલી ગયો, ફિકર છોડી હવે એને ખોલવાની
ચાવી છે તારી પાસે, છોડી છે ઝંઝટ હવે એને સાચવવાની
`મા', ખોલીને બારી, ફેંકી દે ચાવી ખોલવા આ દ્વારની
Gujarati Bhajan no. 172 by Satguru Devendra Ghia - Kaka
ખોવાઈ ગઈ છે ચાવી, માડી મારા હૈયાના દ્વારની
હૈયામાં બેસીને સાદ પાડે છે, મને તું શા કામની
ચાવી લગાવી અનેક, સફળતા ન મળી એને ખોલવાની
વીતી છે બહુ પળ, ખૂલતી નથી કળ, હાલત બૂરી છે દ્વારની
કાટ ચડયો છે બહુ યત્ન નિષ્ફળ ગયા સહુ તૂટી આશા ખુલવાની
બહાર ભટક્તો રહ્યો, તાપ સહન કરતો રહ્યો, જડતી નથી ચાવી દ્વારની
થાકી ગયો હું, મૂંઝાઈ ગયો બહુ, માળા ચાલે છે તારા નામની
સાનભાન ભૂલી ગયો, ફિકર છોડી હવે એને ખોલવાની
ચાવી છે તારી પાસે, છોડી છે ઝંઝટ હવે એને સાચવવાની
`મા', ખોલીને બારી, ફેંકી દે ચાવી ખોલવા આ દ્વારની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
khovai gai che chavi, maadi maara haiya na dvarani
haiya maa besine saad paade chhe, mane tu sha kamani
chavi lagavi aneka, saphalata na mali ene kholavani
viti che bahu pala, khulati nathi kala, haalat buri che dvarani
kata chadyo che bahu yatna nishphal gaya sahu tuti aash khulavani
bahaar bhatakto rahyo, taap sahan karto rahyo, jadati nathi chavi dvarani
thaaki gayo hum, munjhai gayo bahu, mala chale che taara namani
sanabhana bhuli gayo, phikar chhodi have ene kholavani
chavi che taari pase, chhodi che janjata have ene sachavavani
`ma', kholine bari, phenki de chavi kholava a dvarani

First...171172173174175...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall