Hymn No. 6634 | Date: 17-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-17
1997-02-17
1997-02-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16621
દોષ પ્રભુનો તું કાઢે છે શાને, દોષ પ્રભુનો તું કાઢે છે શાને
દોષ પ્રભુનો તું કાઢે છે શાને, દોષ પ્રભુનો તું કાઢે છે શાને ભર્યા ભર્યા જામ જીવનના એણે તો જગમાં, પીતા કે લેતા ના આવડયું તને કર્મોની ભરી ભરી જગમાં તું લાવ્યો, હવે એમાં તો તું અટવાયો લોભ લાલચની પાછળ જીવનમાં તું દોડયો, અસ્થિર એમાં તું બન્યો કામક્રોધના વશમાં તું આવ્યો, જીવનની ઉથલપાથલ એમાં તું પામ્યો ઇચ્છાઓને ઇચ્છાઓ પાછળ રહ્યો તું દોડતો, અંત ઇચ્છાઓનો ના આવ્યો વૃત્તિઓનો દોર છૂટો તું મુક્તો આવ્યો જીવનમાં, દુઃખીને દુઃખી થાતો આવ્યો દોરી સંયમની મુક્તો આવ્યો, જીવનમાં પાપ કર્મોમાં તો તું ફસાયો માનઅપમાન સહુનું કરતો આવ્યો, જીવનમાં માનઅપમાનનો વારો આવ્યો તારી જાતથી તું ડરતો આવ્યો, એમાં બધાથી તો તું ડરતો આવ્યો સંજોગે વિશ્વાસમાં તું ડગતો આવ્યો, આંધળી દોટ બધે તો તું મૂકતો આવ્યો –
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dosh prabhu no tu kadhe che shane, dosh prabhu no tu kadhe che shaane
bharya bharya jham jivanana ene to jagamam, pita ke leta na avadayum taane
karmoni bhari bhari jag maa tu lavyo, have ema to tu atavayo
lobh lalachani paachal jivanamam tu dodayo, asthira ema tu banyo
kamakrodhana vashamam tu avyo, jivanani uthalapathala ema tu paamyo
ichchhaone ichchhao paachal rahyo tu dodato, anta ichchhaono na aavyo
vrittiono dora chhuto tu mukto aavyo jivanamam, duhkhine dukhi thaato aavyo
dori sanyamani mukto avyo, jivanamam paap karmo maa to tu phasayo
manaapamana sahunum karto avyo, jivanamam manaapamanano varo aavyo
taari jatathi tu darato avyo, ema badhathi to tu darato aavyo
sanjoge vishvasamam tu dagato avyo, andhali dota badhe to tu mukato aavyo –
|
|