Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6644 | Date: 23-Feb-1997
જીવનના તો રંગ બદલાયા, જીવનમાં તો જ્યાં એનાં ઢંગ બદલાયા
Jīvananā tō raṁga badalāyā, jīvanamāṁ tō jyāṁ ēnāṁ ḍhaṁga badalāyā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 6644 | Date: 23-Feb-1997

જીવનના તો રંગ બદલાયા, જીવનમાં તો જ્યાં એનાં ઢંગ બદલાયા

  No Audio

jīvananā tō raṁga badalāyā, jīvanamāṁ tō jyāṁ ēnāṁ ḍhaṁga badalāyā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1997-02-23 1997-02-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16631 જીવનના તો રંગ બદલાયા, જીવનમાં તો જ્યાં એનાં ઢંગ બદલાયા જીવનના તો રંગ બદલાયા, જીવનમાં તો જ્યાં એનાં ઢંગ બદલાયા

રહ્યું છે કરી, છેડતી કિસ્મત તો જીવન સાથે, ભર પૂનમે અમાસના સર્જન સર્જાયા

કદી જાગી ખુમારી દિલમાં એવી, નયનોમાં નર્તન એના તો દેખાયા

ચડયા સંગના રંગ જીવનમાં તો જ્યાં, જીવનમાં એમાં, બોલેબોલ બદલાયા

ચડયા રંગ લોભ લાલચના હૈયે, જીવનમાં તોલ માપ એનાં તો બદલાયા

હતી ચાલ સીધી સાદી જીવનમાં, ચડયા રંગ ધન દોલતના, મન જીવનમાં બદલાયા

ભરતી ઓટ જીવનની જીવનમાં આવી, જીવનમાં, સંબંધો એમાં તો બદલાયા

જીવનને જોવાની જ્યાં નજર બદલાણી, જીવનમાં હૈયાંના તો ભાવ બદલાયા

રહેણી કરણી જીવનની બદલાણી, જીવનમાં તો જ્યાં સંજોગ બદલાયા

રંગ ચડયા જીવનમાં જ્યાં ભાવ પ્રભુના, પ્રભુના હૈયાં ત્યાં તો બદલાયા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvananā tō raṁga badalāyā, jīvanamāṁ tō jyāṁ ēnāṁ ḍhaṁga badalāyā

rahyuṁ chē karī, chēḍatī kismata tō jīvana sāthē, bhara pūnamē amāsanā sarjana sarjāyā

kadī jāgī khumārī dilamāṁ ēvī, nayanōmāṁ nartana ēnā tō dēkhāyā

caḍayā saṁganā raṁga jīvanamāṁ tō jyāṁ, jīvanamāṁ ēmāṁ, bōlēbōla badalāyā

caḍayā raṁga lōbha lālacanā haiyē, jīvanamāṁ tōla māpa ēnāṁ tō badalāyā

hatī cāla sīdhī sādī jīvanamāṁ, caḍayā raṁga dhana dōlatanā, mana jīvanamāṁ badalāyā

bharatī ōṭa jīvananī jīvanamāṁ āvī, jīvanamāṁ, saṁbaṁdhō ēmāṁ tō badalāyā

jīvananē jōvānī jyāṁ najara badalāṇī, jīvanamāṁ haiyāṁnā tō bhāva badalāyā

rahēṇī karaṇī jīvananī badalāṇī, jīvanamāṁ tō jyāṁ saṁjōga badalāyā

raṁga caḍayā jīvanamāṁ jyāṁ bhāva prabhunā, prabhunā haiyāṁ tyāṁ tō badalāyā
Scan Image

Gujarati Bhajan no. 6644 by Satguru Devendra Ghia - Kaka
First...664066416642...Last