Hymn No. 6649 | Date: 26-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-26
1997-02-26
1997-02-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16636
ના ખ્વાબ આવશે, જીવનમાં તને તો કોઈ કામમાં
ના ખ્વાબ આવશે, જીવનમાં તને તો કોઈ કામમાં રચવા હશે જો મિનારા, પડશે નાખવા, ધરતીમાં એના તો પાયા વેડફતો ના સમય તું ખ્વાબમાં, પડશે જરૂર એની તને જીવનમાં ખ્વાબને ખ્વાબમાં રાચશે જો તું જીવનમાં, ખોઈ બેસીશ શક્તિ સામાની જીવનમાં જઈશ ભાગી એકવાર જીવનમાં, આવશે ને જાગશે પ્રસંગો તો જીવનમાં પડી જાશે આદત જ્યાં ખ્વાબની, જાશે ભુલાઈ વાસ્તવિક્તા તો જીવનમાં કરીશ કોશિશો મેળવવા જે તું ખ્વાબમાં, રહેશે ના એ કાંઈ તારા હાથમાં હશે ખ્વાબ રંગીન ઘણાં, જવાબદારી વિનાના, સરી જવાશે જલદી તો એમાં લેતો ના સંતોષ તું ખ્વાબમાં, બનાવી દેશે મુશ્કેલ કરવી અદા જવાબદારી જીવનમાં માણીશ આનંદ ખાલી ખ્વાબમાં, લઈ ના શકીશ આનંદ સાચો તું જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na khvaba avashe, jivanamam taane to koi kamamam
rachava hashe jo minara, padashe nakhava, dharatimam ena to paya
vedaphato na samay tu khvabamam, padashe jarur eni taane jivanamam
khvabane khvabamam rachashe jo tu jivanamam, khoi besisha shakti samani jivanamam
jaish bhagi ekavara jivanamam, aavashe ne jagashe prasango to jivanamam
padi jaashe aadat jya khvabani, jaashe bhulai vastavikta to jivanamam
karish koshisho melavava je tu khvabamam, raheshe na e kai taara haath maa
hashe khvaba rangina ghanam, javabadari vinana, sari javashe jaladi to ema
leto na santosha tu khvabamam, banavi deshe mushkel karvi ada javabadari jivanamam
manisha aanand khali khvabamam, lai na shakisha aanand saacho tu jivanamam
|