Hymn No. 6665 | Date: 08-Mar-1997
|
|
Text Size |
 |
 |
શું છલકાય છે, શું છલકાય છે, તારા નયનોમાંથી આજ શું છલકાય છે
Shu Chalkay Che, Shu Chalkay Che, Tara Naayanomathi Aaj Shu Chalkay Che
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1997-03-08
1997-03-08
1997-03-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16652
શું છલકાય છે, શું છલકાય છે, તારા નયનોમાંથી આજ શું છલકાય છે
શું છલકાય છે, શું છલકાય છે, તારા નયનોમાંથી આજ શું છલકાય છે પ્રેમનો તો સાગર, એમાં તો આજ, ઊછળતોને ઊછળતો સમાય છે સાગરની ધીર ગંભીરતા ને ઉંડાણ, આજ તો એમાં તો દેખાય છે એનાં ઊછળતા મોજાઓ, હાથ ફેલાવી, મને સમાવવા તૈયાર દેખાય છે એનાં હૈયાંની વિશાળતા, એમાં તો આજ, ઊછળતીને ઊછળતી દેખાય છે તારા નયનોના ઊંડાણ, મારા હૈયાંના ઊંડાણને તો સ્પર્શતા દેખાય છે તારા નયનોમાંથી તો આજ, મધુરતાને મધુરતા વહેતી તો દેખાય છે તારા નયનોમાંથી તો આજ, કરૂણાનો સાગર તો ઊછળતો દેખાય છે તારા નયનોમાં તો, દયાના મોજા, આજ, ઊછળતાને ઊછળતા દેખાય છે તારા નયનોમાંથી તો તેજનો પ્રવાહ આજ, વહેતોને વહેતો દેખાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu chhalakaya chhe, shu chhalakaya chhe, taara nayanomanthi aaj shu chhalakaya che
prem no to sagara, ema to aja, uchhalatone uchhalato samay che
sagarani dhir gambhirata ne undana, aaj to ema to dekhaay che
enam uchhalata mojao, haath phelavi, mane samavava taiyaar dekhaay che
enam haiyanni vishalata, ema to aja, uchhalatine uchhalati dekhaay che
taara nayanona undana, maara haiyanna undanane to sparshata dekhaay che
taara nayanomanthi to aja, madhuratane madhurata vaheti to dekhaay che
taara nayanomanthi to aja, karunano sagar to uchhalato dekhaay che
taara nayano maa to, dayana moja, aja, uchhalatane uchhalata dekhaay che
taara nayanomanthi to tejano pravaha aja, vahetone vaheto dekhaay che
|