1997-03-09
1997-03-09
1997-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16654
પહેલાં તો ના હતા તમે તો આવા, જનાબ તમને શું થયું છે
પહેલાં તો ના હતા તમે તો આવા, જનાબ તમને શું થયું છે
રહેતું હતું ચિત્ત વાતમાં તમારું પહેલા, બેધ્યાન રહો છો તમે હમણાં
રસ ના હતો તમને અમારામાં, રસ લેવા માંડયા છો અમારામાં હમણાં
દેતા ના હતા ઉત્તર તમે તો પહેલાં, બની ગયા છો ઉત્સુક દેવા હમણાં
ગંભીર હતા તમે તો પહેલાં, બની ગયા છો બોલકા તમે તો હમણાં
લઘરવઘર ફરતા હતા તમે તો પહેલાં, બનીઠની ફરો છો તમે તો હમણાં
કોઈ વાતે દુઃખી થાતા ના હતા તમે પહેલાં, દુઃખની રેખાઓ ફૂટે છે શાને હમણાં
બેદરકાર હતા સહુ પ્રત્યે તો પહેલાં, કરો છો દરકાર સહુની શાને હમણાં
વ્યવહારમાં પ્રેમ ના હતો તો પહેલાં, પ્રેમભર્યો વ્યવહાર કરો છો શાને હમણાં
બેસી શક્તા ના હતા એકચિત્તે પહેલાં, ધ્યાન મગ્ન રહો છો શાને હમણાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pahēlāṁ tō nā hatā tamē tō āvā, janāba tamanē śuṁ thayuṁ chē
rahētuṁ hatuṁ citta vātamāṁ tamāruṁ pahēlā, bēdhyāna rahō chō tamē hamaṇāṁ
rasa nā hatō tamanē amārāmāṁ, rasa lēvā māṁḍayā chō amārāmāṁ hamaṇāṁ
dētā nā hatā uttara tamē tō pahēlāṁ, banī gayā chō utsuka dēvā hamaṇāṁ
gaṁbhīra hatā tamē tō pahēlāṁ, banī gayā chō bōlakā tamē tō hamaṇāṁ
lagharavaghara pharatā hatā tamē tō pahēlāṁ, banīṭhanī pharō chō tamē tō hamaṇāṁ
kōī vātē duḥkhī thātā nā hatā tamē pahēlāṁ, duḥkhanī rēkhāō phūṭē chē śānē hamaṇāṁ
bēdarakāra hatā sahu pratyē tō pahēlāṁ, karō chō darakāra sahunī śānē hamaṇāṁ
vyavahāramāṁ prēma nā hatō tō pahēlāṁ, prēmabharyō vyavahāra karō chō śānē hamaṇāṁ
bēsī śaktā nā hatā ēkacittē pahēlāṁ, dhyāna magna rahō chō śānē hamaṇāṁ
|
|