Hymn No. 6695 | Date: 25-Mar-1997
|
|
Text Size |
 |
 |
નથી કોઈ પ્રેમ તારા ઉપર જાગ્યો, નથી કોઈ પ્રેમ તારો હું પામ્યો
Nathi Koe Prem Tara Upar Jagyo, Nathi Koe Prem Taro Hu Pamyo
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1997-03-25
1997-03-25
1997-03-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16682
નથી કોઈ પ્રેમ તારા ઉપર જાગ્યો, નથી કોઈ પ્રેમ તારો હું પામ્યો
નથી કોઈ પ્રેમ તારા ઉપર જાગ્યો, નથી કોઈ પ્રેમ તારો હું પામ્યો જીવનમાં અરે ઓ ભાગ્ય મારા, જગમાં મને તેં તો ખૂબ સતાવ્યો ધોળે દિવસે દેખાડયા મને તેં તારા, સારા દિવસોના દઈ દઈને ભણકારા અંતે જાત બતાવી જીવનમાં તેં તો તારી, જગમાં મને તેં તો ખૂબ સતાવ્યો આશાઓ હૈયાંમાં તો ખૂબ જગાવી, જીવનભર રાખી રાખીને તો એમાં અચાનક આશાઓ ધૂળમાં દઈ મેળવી, જગમાં મને તેં તો ખૂબ સતાવ્યો કંટકભર્યા રાહને કરી સાફ, જીવનના રસ્તો જ્યાં થોડો સાફ કર્યો ફેંકી એ રાહ ઉપર નવા પત્થરો, જીવનમાં તેં તો મને ખૂબ સતાવ્યો એક પછી એક લડત તો, જીવનભર હું તો લડતોને લડતો રહ્યો પોરો ખાવાનો સમય પણ તેં તો ના દીધો, જગમાં તેં તો મને ખૂબ સતાવ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi koi prem taara upar jagyo, nathi koi prem taaro hu paamyo
jivanamam are o bhagya mara, jag maa mane te to khub satavyo
dhole divase dekhadaya mane te tara, saar divasona dai dai ne bhanakara
ante jaat batavi jivanamam te to tari, jag maa mane te to khub satavyo
ashao haiyammam to khub jagavi, jivanabhara rakhi raakhi ne to ema
achanaka ashao dhulamam dai melavi, jag maa mane te to khub satavyo
kantakabharya rahane kari sapha, jivanana rasto jya thodo sapha karyo
phenki e raah upar nav pattharo, jivanamam te to mane khub satavyo
ek paachhi ek ladata to, jivanabhara hu to ladatone ladato rahyo
poro khavano samay pan te to na didho, jag maa te to mane khub satavyo
|