Hymn No. 185 | Date: 03-Aug-1985
|
|
Text Size |
 |
 |
1985-08-03
1985-08-03
1985-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1674
વંટોળ વાઈ રહ્યો છે ઘણો, ઘેરાયેલું છે આકાશ
વંટોળ વાઈ રહ્યો છે ઘણો, ઘેરાયેલું છે આકાશ દિશા ક્યાંયે તો ના દેખાતી, ના દેખાતો ક્યાંયે પ્રકાશ એક દિવસ તો વાદળ હટશે, મળશે તો એ પ્રકાશ હૈયે ધીરજ રાખી બેઠો, રાખ્યો છે તારામાં વિશ્વાસ શ્વાસ પણ મુશ્કેલ બન્યા, બન્યા છે ઊના નિશ્વાસ કૃપા તારી એવી કરજે, લઈ શકું હું મુક્તિના શ્વાસ દેહ પણ જેલ બની છે, ના વેઠાતો આ કારાવાસ કંઠ સુધી પ્રાણ આવી ગયા, હવે ઊગારી લેજે માત અસહાય બની બેસી રહ્યો, નથી કોઈ મારું આસપાસ દર્શન દઈ કૃપા કરજો, કરજો આવી મારા હૈયે વાસ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vantola vai rahyo che ghano, gherayelum che akasha
disha kyanye to na dekhati, na dekhato kyanye prakash
ek divas to vadala hatashe, malashe to e prakash
haiye dhiraja rakhi betho, rakhyo che taara maa vishvas
shvas pan mushkel banya, banya che una nishvasa
kripa taari evi karaje, lai shakum hu muktina shvas
deh pan jela bani chhe, na vethato a karavasa
kantha sudhi praan aavi gaya, have ugaari leje maat
asahaya bani besi rahyo, nathi koi maaru aaspas
darshan dai kripa karajo, karjo aavi maara haiye vaas
|
|