| 
		 
                     1997-05-12
                     1997-05-12
                     1997-05-12
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16759
                     વિશ્વાસે ને વિશ્વાસે તો જગમાં, નાવ તો ચાલી જાય
                     વિશ્વાસે ને વિશ્વાસે તો જગમાં, નાવ તો ચાલી જાય
  વિશ્વાસ વિનાનું નાવડું, કિનારે પહોંચ્યા પહેલાં ડૂબી જાય
  ગાડી તારી વિશ્વાસના બળતણ વિના, ચાલે ના જરાય
  કિસ્મત તો જીવનમાં, તોફાનોને તોફાનો ઊભા કરતું જાય
  પ્રભુમાં વિશ્વાસ વિના, નાવડી જગમાં, સ્થિર ના થાય
  કથીર હો કે સોનું હો, તપ્યા વિના શુદ્ધ એ ના થાય
  પ્રભુમાં વિશ્વાસ તો જગમાં, જીવનમાં ના થવાનું પણ કરી જાય
  વિશ્વાસની શક્તિ જીવનમાં તો, ખુદને આશ્ચર્યમાં તો નાખી જાય
  વિશ્વાસ તો બળ છે શક્તિનું, એના વિના અધૂરું એ ગણાય
  શંકા છે દુશ્મન વિશ્વાસનો, સ્થાન જીવનમાં એને ના અપાય
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    viśvāsē nē viśvāsē tō jagamāṁ, nāva tō cālī jāya
  viśvāsa vinānuṁ nāvaḍuṁ, kinārē pahōṁcyā pahēlāṁ ḍūbī jāya
  gāḍī tārī viśvāsanā balataṇa vinā, cālē nā jarāya
  kismata tō jīvanamāṁ, tōphānōnē tōphānō ūbhā karatuṁ jāya
  prabhumāṁ viśvāsa vinā, nāvaḍī jagamāṁ, sthira nā thāya
  kathīra hō kē sōnuṁ hō, tapyā vinā śuddha ē nā thāya
  prabhumāṁ viśvāsa tō jagamāṁ, jīvanamāṁ nā thavānuṁ paṇa karī jāya
  viśvāsanī śakti jīvanamāṁ tō, khudanē āścaryamāṁ tō nākhī jāya
  viśvāsa tō bala chē śaktinuṁ, ēnā vinā adhūruṁ ē gaṇāya
  śaṁkā chē duśmana viśvāsanō, sthāna jīvanamāṁ ēnē nā apāya
                                
                     |