1985-08-09
1985-08-09
1985-08-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1677
મારા મનના વિચારો, જો તું જાણે નહીં
મારા મનના વિચારો, જો તું જાણે નહીં
તો તું જગની માતા નહીં
મારા હૈયાના સાચા ભાવો, જો તું વાંચે નહીં
તો તું જગની માતા નહીં
મારી ડૂબતી નાવને `મા' જો તું તારે નહીં
તો તું જગની માતા નહીં
મારા હૈયાના પ્રેમને જો તું સ્વીકારે નહીં,
તો તું જગની માતા નહીં
સુખદુઃખમાં સ્મરણ કરતાં, જો તું આવે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોના દુઃખથી, હૈયું તારું જો ભીંજાયે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોની પુકાર જો તું સાંભળે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોનાં આંસુઓને જો તું લૂછે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોને અંકમાં લઈ જો તું પોઢાડે નહીં,
તો તું જગની માતા નહીં
તારી આંખમાં ભેદભાવ કદી વસે નહીં,
માટે તું જગની માતા સહી
https://www.youtube.com/watch?v=9Y27h2tWhxI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મારા મનના વિચારો, જો તું જાણે નહીં
તો તું જગની માતા નહીં
મારા હૈયાના સાચા ભાવો, જો તું વાંચે નહીં
તો તું જગની માતા નહીં
મારી ડૂબતી નાવને `મા' જો તું તારે નહીં
તો તું જગની માતા નહીં
મારા હૈયાના પ્રેમને જો તું સ્વીકારે નહીં,
તો તું જગની માતા નહીં
સુખદુઃખમાં સ્મરણ કરતાં, જો તું આવે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોના દુઃખથી, હૈયું તારું જો ભીંજાયે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોની પુકાર જો તું સાંભળે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોનાં આંસુઓને જો તું લૂછે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોને અંકમાં લઈ જો તું પોઢાડે નહીં,
તો તું જગની માતા નહીં
તારી આંખમાં ભેદભાવ કદી વસે નહીં,
માટે તું જગની માતા સહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārā mananā vicārō, jō tuṁ jāṇē nahīṁ
tō tuṁ jaganī mātā nahīṁ
mārā haiyānā sācā bhāvō, jō tuṁ vāṁcē nahīṁ
tō tuṁ jaganī mātā nahīṁ
mārī ḍūbatī nāvanē `mā' jō tuṁ tārē nahīṁ
tō tuṁ jaganī mātā nahīṁ
mārā haiyānā prēmanē jō tuṁ svīkārē nahīṁ,
tō tuṁ jaganī mātā nahīṁ
sukhaduḥkhamāṁ smaraṇa karatāṁ, jō tuṁ āvē nahīṁ,
tō tuṁ jaganī mātā nahīṁ
bālakōnā duḥkhathī, haiyuṁ tāruṁ jō bhīṁjāyē nahīṁ,
tō tuṁ jaganī mātā nahīṁ
bālakōnī pukāra jō tuṁ sāṁbhalē nahīṁ,
tō tuṁ jaganī mātā nahīṁ
bālakōnāṁ āṁsuōnē jō tuṁ lūchē nahīṁ,
tō tuṁ jaganī mātā nahīṁ
bālakōnē aṁkamāṁ laī jō tuṁ pōḍhāḍē nahīṁ,
tō tuṁ jaganī mātā nahīṁ
tārī āṁkhamāṁ bhēdabhāva kadī vasē nahīṁ,
māṭē tuṁ jaganī mātā sahī
English Explanation: |
|
If you dont come to know my thoughts, then you are not the divine mother of the world
If you cannot read the emotions of my heart, then you are not the divine mother of the world
If you do not save my sinking ship of life, then you are not the divine mother of the world
If you do not accept the love in my heart, then you are not the divine mother of the world
When i remember you in my times of happiness and suffering and if you do not come, then you are not the divine mother of the world
If your heart does not melt when your devotee is in trouble, then you are not the divine mother of the world
If you dont hear the pleas of your children, then you are not the divine mother of the world
If you dont wipe the tears of your children, then you are not the divine mother of the world
If you do not take your children into your fold and put them to sleep, then you are not the divine mother of the world
In your eyes, you never discriminate, hence you are the divine mother of the world..
મારા મનના વિચારો, જો તું જાણે નહીંમારા મનના વિચારો, જો તું જાણે નહીં
તો તું જગની માતા નહીં
મારા હૈયાના સાચા ભાવો, જો તું વાંચે નહીં
તો તું જગની માતા નહીં
મારી ડૂબતી નાવને `મા' જો તું તારે નહીં
તો તું જગની માતા નહીં
મારા હૈયાના પ્રેમને જો તું સ્વીકારે નહીં,
તો તું જગની માતા નહીં
સુખદુઃખમાં સ્મરણ કરતાં, જો તું આવે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોના દુઃખથી, હૈયું તારું જો ભીંજાયે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોની પુકાર જો તું સાંભળે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોનાં આંસુઓને જો તું લૂછે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોને અંકમાં લઈ જો તું પોઢાડે નહીં,
તો તું જગની માતા નહીં
તારી આંખમાં ભેદભાવ કદી વસે નહીં,
માટે તું જગની માતા સહી1985-08-09https://i.ytimg.com/vi/9Y27h2tWhxI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=9Y27h2tWhxI મારા મનના વિચારો, જો તું જાણે નહીંમારા મનના વિચારો, જો તું જાણે નહીં
તો તું જગની માતા નહીં
મારા હૈયાના સાચા ભાવો, જો તું વાંચે નહીં
તો તું જગની માતા નહીં
મારી ડૂબતી નાવને `મા' જો તું તારે નહીં
તો તું જગની માતા નહીં
મારા હૈયાના પ્રેમને જો તું સ્વીકારે નહીં,
તો તું જગની માતા નહીં
સુખદુઃખમાં સ્મરણ કરતાં, જો તું આવે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોના દુઃખથી, હૈયું તારું જો ભીંજાયે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોની પુકાર જો તું સાંભળે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોનાં આંસુઓને જો તું લૂછે નહીં,
તો તું જગની માતા નહીં
બાળકોને અંકમાં લઈ જો તું પોઢાડે નહીં,
તો તું જગની માતા નહીં
તારી આંખમાં ભેદભાવ કદી વસે નહીં,
માટે તું જગની માતા સહી1985-08-09https://i.ytimg.com/vi/nYvt3U8hrWg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=nYvt3U8hrWg
|