Hymn No. 191 | Date: 12-Aug-1985
|
|
Text Size |
 |
 |
1985-08-12
1985-08-12
1985-08-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1680
માડી મારા ચિત્તમાં વસી, મારા મનમાં વસી
માડી મારા ચિત્તમાં વસી, મારા મનમાં વસી હવે મારું હૈયું મારા હાથમાં નથી ખાવું પીવું હવે મને ભાવતું નથી હવે મારું હૈયું મારા હાથમાં નથી રોઈ રોઈ મેં તો રાતો વિતાવી હવે મારું હૈયું મારા હાથમાં નથી પ્રેમભરી `મા' ની આંખો, હવે ભુલાતી નથી હવે મારું હૈયું મારા હાથમાં નથી આંખનું તેજ `મા' નું વિસરાતું નથી હવે મારું હૈયું મારા હાથમાં નથી `મા'ના હૈયાનું હેત કદી સુકાતું નથી હવે મારું હૈયું મારા હાથમાં નથી એના ઝાંઝરના રણકાર ભુલાતા નથી હવે મારું હૈયું મારા હાથમાં નથી `મા'નું મનોહર મુખ, આંખથી ખસતું નથી હવે મારું હૈયું મારા હાથમાં નથી દિલ મારું લઈ લીધું, દિલ મારું રહ્યું નથી હવે મારું હૈયું મારા હાથમાં નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi maara chitt maa vasi, maara mann maa vasi
have maaru haiyu maara haath maa nathi
khavum pivum have mane bhavatum nathi
have maaru haiyu maara haath maa nathi
roi roi me to rato vitavi
have maaru haiyu maara haath maa nathi
premabhari 'maa' ni ankho, have bhulati nathi
have maaru haiyu maara haath maa nathi
ankhanum tej 'maa' nu visaratum nathi
have maaru haiyu maara haath maa nathi
`ma'na haiyanum het kadi sukatum nathi
have maaru haiyu maara haath maa nathi
ena jhanjarana rankaar bhulata nathi
have maaru haiyu maara haath maa nathi
`ma'num manohar mukha, aankh thi khasatum nathi
have maaru haiyu maara haath maa nathi
dila maaru lai lidhum, dila maaru rahyu nathi
have maaru haiyu maara haath maa nathi
|
|