Hymn No. 192 | Date: 15-Aug-1985
|
|
Text Size |
 |
 |
1985-08-15
1985-08-15
1985-08-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1681
એક જ ધરતીમાંથી પાણી પીને ખીલ્યાં વૃક્ષો ફૂલો અનેક
એક જ ધરતીમાંથી પાણી પીને ખીલ્યાં વૃક્ષો ફૂલો અનેક સાર ગ્રહ્યો, પ્રકૃતિ પ્રમાણે, તોય ધરતી હતી બધાની એક આ જગમાં ભલે દેખાય, માનવ, પ્રાણી વિવિધ સ્વરૂપે ભેદ દેખાતા વિવિધ રૂપોમાં, તોયે માતા છે એક ધર્યા નામ અનેક, પોકાર્યા બાળકોએ જે જે સ્વરૂપે ભેદ જાગ્યા વિવિધ, નામ રૂપોમાં, તોયે માતા છે એક નામમાં ન કોઈ મોટું કે નાનું, સર્વ નામમાં રહી છે એ ઝગડા તોયે થાયે ઘણા, લાગે નામ પોતાનું મોટું છે નામનાં ઝગડા ના મટે, દૃષ્ટિમાંથી ભેદ જો ના હટે ભેદ હટતાં, પ્રકાશ જડે, થાયે `મા' ના દર્શન સત્ય સ્વરૂપે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek j dharatimanthi pani pine khilyam vriksho phulo anek
saar grahyo, prakriti pramane, toya dharati hati badhani ek
a jag maa bhale dekhaya, manava, prani vividh svarupe
bhed dekhata vividh rupomam, toye maat che ek
dharya naam aneka, pokarya balakoe je je svarupe
bhed jagya vividha, naam rupomam, toye maat che ek
namamam na koi motum ke nanum, sarva namamam rahi che e
jagada toye thaye ghana, laage naam potanum motum che
namanam jagada na mate, drishtimanthi bhed jo na hate
bhed hatatam, prakash jade, thaye 'maa' na darshan satya svarupe
Explanation in English
This bhajan , talks so beautifully and minutely about individuality and origin of every individual.
There is a beautiful analogy of the concept. By drinking water from this earth, so many trees and flowers are blooming, but, every tree and every flower is different. And the biggest fact about their blooming is that they all come from one source that is Mother Earth.
Same way, there are so many men and women in this world, but they are all so different in their thought process, in their personalities, in their appearances etc. depending on their nature and past karmas. But, the big fact is that they all come from only one energy that is ' Maa '. God is there for everyone.
Human origin is so pure and simple. Maa has given such pure personalities to every individual, they are all born with such purity and innocence. But, humans make it so complicated by their own convictions. They start differentiating, discriminating between cast, money, power etc. They fight about their reputation, status and they become greedy, egoistic, jealous, angry and so on.
But, when they actually, realise about their own self , then Maa shows the correct path of salvation
|