1997-09-01
1997-09-01
1997-09-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16941
પ્રેમને જો આભડછેટ નડી જાય, પ્રેમ એમાં તો અભડાઈ જાય

પ્રેમના અંકુર જો હૈયાંમાં ફૂટી જાય, નીંદામણ એનું તો ના કરાય
હૈયાંમાં પ્રેમની બંસરી વાગી જાય, બહેરો કાન એમાં તો ના ધરાય
સ્વાર્થપણામાં જો પ્રેમ ધ્રુજી જાય, એનાથી જીવનમાં પ્રેમ ના કરાય
પાત્રે પાત્રે જો પ્રેમ બદલાય, એવો પ્રેમ તો કેવો કહેવાય
પ્રેમ જો, જાત પાત ભેદ પાડતો જાય, એવો પ્રેમ તો અભડાઈ જાય
પ્રેમમાં જો માંગણીઓ ઊભી થાય, જીવનમાં પ્રેમના સોદા ના કરાય
પ્રેમ તો દિલને સાંધતું જાય, કરે જુદાઈ ઊભી, એ પ્રેમ ના કહેવાય
ગુજારે ના પ્રેમ તો પ્રેમ સહન કરતું જાય, વર્તાવે કેર, પ્રેમ તો એ ના કહેવાય
પ્રેમ જો પ્રભુમાં તો લાગી જાય, ભવોભવ તો એમાં તરી જવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmanē jō ābhaḍachēṭa naḍī jāya, prēma ēmāṁ tō abhaḍāī jāya
prēmanā aṁkura jō haiyāṁmāṁ phūṭī jāya, nīṁdāmaṇa ēnuṁ tō nā karāya
haiyāṁmāṁ prēmanī baṁsarī vāgī jāya, bahērō kāna ēmāṁ tō nā dharāya
svārthapaṇāmāṁ jō prēma dhrujī jāya, ēnāthī jīvanamāṁ prēma nā karāya
pātrē pātrē jō prēma badalāya, ēvō prēma tō kēvō kahēvāya
prēma jō, jāta pāta bhēda pāḍatō jāya, ēvō prēma tō abhaḍāī jāya
prēmamāṁ jō māṁgaṇīō ūbhī thāya, jīvanamāṁ prēmanā sōdā nā karāya
prēma tō dilanē sāṁdhatuṁ jāya, karē judāī ūbhī, ē prēma nā kahēvāya
gujārē nā prēma tō prēma sahana karatuṁ jāya, vartāvē kēra, prēma tō ē nā kahēvāya
prēma jō prabhumāṁ tō lāgī jāya, bhavōbhava tō ēmāṁ tarī javāya
|