BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 206 | Date: 09-Sep-1985
   Text Size Increase Font Decrease Font

સમય સરકી જાય છે સમય સરકી જાય છે

  No Audio

Samay Saraki Jaay Che Samay Saraki Jaay Che

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)


1985-09-09 1985-09-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1695 સમય સરકી જાય છે સમય સરકી જાય છે સમય સરકી જાય છે સમય સરકી જાય છે
માંડેલ કાર્યો અધૂરા રહી, અધૂરા રહી જાય છે
જુવાની વીતી જાય છે, જુવાની વીતી જાય છે
શક્તિ તારી ક્ષીણ થાય છે, શક્તિ ક્ષીણ થાય છે
શક્તિ છે ત્યાં મન પર કાબૂ લઈ નાખજે, કાબૂ લઈ નાખજે
શક્તિ ક્ષીણ થાતા, વાત કાબૂ બહાર જાય છે
આદત પડી હશે બચપણથી, મુશ્કેલ નહિ વરતાય રે
મન પર કાબૂ મેળવવો સહેલો બની જાય છે
વૃતિ તારી જ્યાં ત્યાં જાતી પ્રયત્ન જો નવ થાય રે
મોડેથી વાળવી ઘણી મુશ્કેલ બની જાય છે
સરકતું મન ને વહેતા પાણી, બંધથી બંધાય છે
શક્તિ તેમાં વહે, શક્તિ પ્રગટી જાય છે
Gujarati Bhajan no. 206 by Satguru Devendra Ghia - Kaka
સમય સરકી જાય છે સમય સરકી જાય છે
માંડેલ કાર્યો અધૂરા રહી, અધૂરા રહી જાય છે
જુવાની વીતી જાય છે, જુવાની વીતી જાય છે
શક્તિ તારી ક્ષીણ થાય છે, શક્તિ ક્ષીણ થાય છે
શક્તિ છે ત્યાં મન પર કાબૂ લઈ નાખજે, કાબૂ લઈ નાખજે
શક્તિ ક્ષીણ થાતા, વાત કાબૂ બહાર જાય છે
આદત પડી હશે બચપણથી, મુશ્કેલ નહિ વરતાય રે
મન પર કાબૂ મેળવવો સહેલો બની જાય છે
વૃતિ તારી જ્યાં ત્યાં જાતી પ્રયત્ન જો નવ થાય રે
મોડેથી વાળવી ઘણી મુશ્કેલ બની જાય છે
સરકતું મન ને વહેતા પાણી, બંધથી બંધાય છે
શક્તિ તેમાં વહે, શક્તિ પ્રગટી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
samay saraki jaay che samay saraki jaay che
mandela karyo adhura rahi, adhura rahi jaay che
juvani viti jaay chhe, juvani viti jaay che
shakti taari kshina thaay chhe, shakti kshina thaay che
shakti che tya mann paar kabu lai nakhaje, kabu lai nakhaje
shakti kshina thata, vaat kabu bahaar jaay che
aadat padi hashe bachapanathi, mushkel nahi varataay re
mann paar kabu melavavo sahelo bani jaay che
vriti taari jya tya jati prayatn jo nav thaay re
modethi valavi ghani mushkel bani jaay che
sarakatum mann ne vaheta pani, bandhathi bandhaya che
shakti te vahe, shakti pragati jaay che

Explanation in English
Kakaji in this beautiful bhajan mentions about the divinity of time and to fructify it in the right direction and to use it meticulously-
The time slips by, the time slips by
The work undertaken remains incomplete, it remains incomplete
The youth is passing by, the youth is passing by
Your strength is waning, the strength is waning
Where there is power try to control your mind, try to control your mind
When the strength wanes, the talks go out of control
It must have been a habit since childhood, it will not seem Difficult
It becomes easier to control the mind
Your attitude wherever it goes, the efforts are many
It’s difficult to divert it when delayed
The slipping mind and the flowing water, can be controlled with dams
The strength flows and the energy presents vigorously.

First...206207208209210...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall