Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 218 | Date: 25-Sep-1985
લગાવી ચિનગારી ભક્તિની, જગાવજે જ્યોત હૈયામાં
Lagāvī cinagārī bhaktinī, jagāvajē jyōta haiyāmāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 218 | Date: 25-Sep-1985

લગાવી ચિનગારી ભક્તિની, જગાવજે જ્યોત હૈયામાં

  No Audio

lagāvī cinagārī bhaktinī, jagāvajē jyōta haiyāmāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1985-09-25 1985-09-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1707 લગાવી ચિનગારી ભક્તિની, જગાવજે જ્યોત હૈયામાં લગાવી ચિનગારી ભક્તિની, જગાવજે જ્યોત હૈયામાં

પૂરીને તેલ શ્રદ્ધાનું, રાખજે સદા તું તેને જલાવી

મિટાવી હૈયેથી મારું-મારું, હૈયે સમાવી દેજે `મા' નું નામ પ્યારું

પરોવી દેજે તારું ચિત્ત તેમાં, શરીરભાન દેજે તું હટાવી

ઊઠશે તોફાન હૈયામાં, જોજે ન જાતો તેમાં તું તણાઈ

હચમચી જાશે તાર હૈયાના, દેશે શ્રદ્ધા તારી એ હલાવી

દેજે તું હૈયે પ્રભુ નામનો ખીલો, મજબૂત ખૂંપાવી

હલશે ભલે પણ હટશે નહીં, નહીં બુઝાશે જ્યોત તારી

જ્યોત તારી સ્થિર બનશે, કૃપા જ્યારે વરસશે `મા' ની

હૈયે ઉજાસ વ્યાપશે, હટશે હૈયાનો અંધકાર ભારી

આનંદ હૈયે અખૂટ ઊભરાશે, સર્વમાં દેખાશે મૂર્તિ `મા' ની

મજબૂર બની દોડી આવશે, હૈયે દેશે `મા' તને લગાવી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lagāvī cinagārī bhaktinī, jagāvajē jyōta haiyāmāṁ

pūrīnē tēla śraddhānuṁ, rākhajē sadā tuṁ tēnē jalāvī

miṭāvī haiyēthī māruṁ-māruṁ, haiyē samāvī dējē `mā' nuṁ nāma pyāruṁ

parōvī dējē tāruṁ citta tēmāṁ, śarīrabhāna dējē tuṁ haṭāvī

ūṭhaśē tōphāna haiyāmāṁ, jōjē na jātō tēmāṁ tuṁ taṇāī

hacamacī jāśē tāra haiyānā, dēśē śraddhā tārī ē halāvī

dējē tuṁ haiyē prabhu nāmanō khīlō, majabūta khūṁpāvī

halaśē bhalē paṇa haṭaśē nahīṁ, nahīṁ bujhāśē jyōta tārī

jyōta tārī sthira banaśē, kr̥pā jyārē varasaśē `mā' nī

haiyē ujāsa vyāpaśē, haṭaśē haiyānō aṁdhakāra bhārī

ānaṁda haiyē akhūṭa ūbharāśē, sarvamāṁ dēkhāśē mūrti `mā' nī

majabūra banī dōḍī āvaśē, haiyē dēśē `mā' tanē lagāvī
English Explanation Increase Font Decrease Font

Here, Kakaji mentions to invoke the spark of worship and to illuminate the flame in the heart

One has To keep the flame burning, and to fill in the oil of faith

One has To delete the ego from the heart, to fill the heart with the loving name of ‘Ma’ the Divine Mother

One has to involve ones mind completely in that, you will forget all the human existence

A storm will arise in the heart, see that you do not get carried away by that

The strings of your heart will tremble, it will shake away your faith

See that you pierce the name of God strongly into your heart

It will shake but it will

not move, your flame will not extinguish

The flame will become steady, when ‘Ma’ will shower Her blessings on you

It will illuminate the heart and it will dispel the heavy-darkness

The heart will swell with exhilaration and ‘Ma’ the Divine Mother will be omnipresent and every one will see the idol of the Divine Mother in everything

In desperation She will come running and ‘Ma’ the Divine Mother will embrace you.

Here, Kakaji mentions to worship the Divine Mother and to seek Her blessings.
Scan Image

Gujarati Bhajan no. 218 by Satguru Devendra Ghia - Kaka
First...217218219...Last