Hymn No. 230 | Date: 10-Oct-1985
|
|
Text Size |
 |
 |
1985-10-10
1985-10-10
1985-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1719
જોય, જુએ ને જે છે સાંભળે, શું તે તારાથી જુદો છે
જોય, જુએ ને જે છે સાંભળે, શું તે તારાથી જુદો છે એમાંથી તો તું આવ્યો છે, તારાથી ક્યાં એ જુદો છે કરે કારવે ને કરાવે છે, શું તે તારાથી જુદો છે આ શરીરથી બંધાઈને, એને તું કેમ જુદો માને છે દેતો, લેતો સર્વને પોષતો, એ શું તારાથી જુદો છે મોહમાં બહુ તણાઈને, એને કેમ તું જુદો પાડે છે રડાવીને, સર્વને હસતો રાખે છે, શું એ તારાથી જુદો છે તારા મનમાં પણ એ વસે છે એને તું કેમ જુદો માને છે સર્વ કરતો, પણ એ છુપાયો છે, શું એ તુજથી જુદો છે તારી સાથે સદા રહેતો આવ્યો છે, તારાથી ક્યાં એ જુદો છે આફતો દુઃખોમાં સાથે રહે છે, શું એ તુજથી જુદો છે સાચું નામ લેતા, આવે છે, ક્યાં એ તુજથી જુદો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jōya, juē nē jē chē sāṁbhalē, śuṁ tē tārāthī judō chē
ēmāṁthī tō tuṁ āvyō chē, tārāthī kyāṁ ē judō chē
karē kāravē nē karāvē chē, śuṁ tē tārāthī judō chē
ā śarīrathī baṁdhāīnē, ēnē tuṁ kēma judō mānē chē
dētō, lētō sarvanē pōṣatō, ē śuṁ tārāthī judō chē
mōhamāṁ bahu taṇāīnē, ēnē kēma tuṁ judō pāḍē chē
raḍāvīnē, sarvanē hasatō rākhē chē, śuṁ ē tārāthī judō chē
tārā manamāṁ paṇa ē vasē chē ēnē tuṁ kēma judō mānē chē
sarva karatō, paṇa ē chupāyō chē, śuṁ ē tujathī judō chē
tārī sāthē sadā rahētō āvyō chē, tārāthī kyāṁ ē judō chē
āphatō duḥkhōmāṁ sāthē rahē chē, śuṁ ē tujathī judō chē
sācuṁ nāma lētā, āvē chē, kyāṁ ē tujathī judō chē
Explanation in English
Sees, sees and listens, is he different from you
You have come through him, he is not different from you
Does, did and makes others do, is he different from you
He is bonded by body, why do you consider him separate
Giver, receiver feeds everyone, is she different from you
Why are you enchanted by him and why do you consider him different
While crying, he keeps everyone happy, is he different from you
He also resides in your mind, then why do you think him to be different
He is the doer of everything, but he is hiding, yet is he different from you
He is always residing with you, he is not different from you
Calamities and sorrow always stay together, is he different from you
He will come when his true name is uttered, where is he different from you.
|