1999-09-22
1999-09-22
1999-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17198
જે દીવડામાં તો તેલ નથી, આપશે પ્રકાશ તો એ પ્રકાશ કેટલો

જે દિલ દુઃખદદમાંથી બહાર આવ્યું નથી, એ દિલમાં હશે તો ઉમંગ કેટલો
આધાર હશે જ્યાં સુખનો બીજે, એ સુખ જીવનમાં સ્થાપી રહેવાનું નથી
પ્રગટયો અગ્નિ વેરનો તો જ્યાં હૈયે, શાંત જલદી એ પડવાનો નથી
દુઃખમાં દીવાના જે બન્યા, સુખના દ્વાર સુધી એ તો પહોંચવાના નથી
મનને સ્થિર જે રાખી શક્યા નથી, દુઃખનો અંત તો એ લાવી શક્યા નથી
માયા ને માયાના વિચારોમાં જે રહ્યા, માયાને ઓળંગી એ શક્યા નથી
મહાનતાના શિખરે પહોંચેલાના હૈયામાં, ભેદભાવ તો રહ્યા નથી
કર્યાં હશે કર્મો જેવાં, ફળ એનું એ તો દીધા વિના રહેવાના નથી
સાકર પણ સાગરના પાણીમાં, ખારી થયા વિના એ રહેવાની નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jē dīvaḍāmāṁ tō tēla nathī, āpaśē prakāśa tō ē prakāśa kēṭalō
jē dila duḥkhadadamāṁthī bahāra āvyuṁ nathī, ē dilamāṁ haśē tō umaṁga kēṭalō
ādhāra haśē jyāṁ sukhanō bījē, ē sukha jīvanamāṁ sthāpī rahēvānuṁ nathī
pragaṭayō agni vēranō tō jyāṁ haiyē, śāṁta jaladī ē paḍavānō nathī
duḥkhamāṁ dīvānā jē banyā, sukhanā dvāra sudhī ē tō pahōṁcavānā nathī
mananē sthira jē rākhī śakyā nathī, duḥkhanō aṁta tō ē lāvī śakyā nathī
māyā nē māyānā vicārōmāṁ jē rahyā, māyānē ōlaṁgī ē śakyā nathī
mahānatānā śikharē pahōṁcēlānā haiyāmāṁ, bhēdabhāva tō rahyā nathī
karyāṁ haśē karmō jēvāṁ, phala ēnuṁ ē tō dīdhā vinā rahēvānā nathī
sākara paṇa sāgaranā pāṇīmāṁ, khārī thayā vinā ē rahēvānī nathī
|
|