Hymn No. 8221 | Date: 28-Sep-1999
|
|
Text Size |
 |
 |
1999-09-28
1999-09-28
1999-09-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17208
કરી છે કલ્પના કદી, ક્યાં જઈ એ અટકશે, ક્યાં જઈ એ અટકશે
કરી છે કલ્પના કદી, ક્યાં જઈ એ અટકશે, ક્યાં જઈ એ અટકશે થયા વિચારો શરૂ જીવનમાં જ્યાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે થઈ ઇચ્છાઓ શરૂ જીવનમાં જ્યાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે પકડી રાહ કુકર્મોની જ્યાં જીવનમાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે પ્રગટયો અગ્નિ હૈયામાં જ્યાં ક્રોધનો, કદી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે પ્રગટી ચિનગારી હૈયામાં જ્યાં ઈર્ષ્યાની, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે થઈ ગઈ શરૂઆત સરકવાની અહંમાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે તણાયા એક વાર જ્યાં શંકાની તાણમાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે અવગુણોને દોર આપ્યો છૂટો જીવનમાં જ્યાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે જાગ્યો પ્રેમ સાચો તો જ્યાં હૈયામાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari che kalpana kadi, kya jai e atakashe, kya jai e atakashe
thaay vicharo sharu jivanamam jyam, kari che kalpana kya jai e atakashe
thai ichchhao sharu jivanamam jyam, kari che kalpana kya jai e atakashe
pakadi raah kukarmoni jya jivanamam, kari che kalpana kya jai e atakashe
pragatayo agni haiya maa jya krodhano, kadi che kalpana kya jai e atakashe
pragati chinagari haiya maa jya irshyani, kari che kalpana kya jai e atakashe
thai gai sharuata sarakavani ahammam, kari che kalpana kya jai e atakashe
tanaya ek vaar jya shankani tanamam, kari che kalpana kya jai e atakashe
avagunone dora apyo chhuto jivanamam jyam, kari che kalpana kya jai e atakashe
jagyo prem saacho to jya haiyamam, kari che kalpana kya jai e atakashe
|