BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 232 | Date: 11-Oct-1985
   Text Size Increase Font Decrease Font

અનેક હાથે `મા' લેતી અનેક હાથે એ તો દેતી

  No Audio

Anek Haathe ' Maa ' Leti Anek Haathe Eh To Deti

મા, ભગવાન (Almighty Mother, God)


1985-10-11 1985-10-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1721 અનેક હાથે `મા' લેતી અનેક હાથે એ તો દેતી અનેક હાથે `મા' લેતી અનેક હાથે એ તો દેતી
ક્યારે ક્યાંથી, કોના હાથે દેતી, એ તો નહીં સમજાય
અનેક મુખેથી `મા' કહેતી, અનેક કાને એ સાંભળતી
ક્યારે ક્યાંથી કોના દ્વારે એ કહેશે, સાંભળશે એ નહીં સમજાય
અનેક પાસે પહોંચતી, અનેક કાર્યો એ કરતી
ક્યારે ક્યાંથી કોની પાસે પહોંચશે એ તો નહીં સમજાય
અનેકના ભોગો સ્વીકારતી, અનેક મુખે એ ખાતી
ક્યારે, ક્યાંથી કોના મુખે સ્વીકારશે, એ તો નહીં સમજાય
અનેકને દર્શન દેતી, અનેક રૂપો એ લેતી
ક્યારે ક્યાંથી કોના રૂપે એ મળશે, એ નહીં સમજાય
અનેક રીતે એ પીતી, જ્યારે એ તરસી થાતી
ક્યારે ક્યાંથી કોના રૂપે પીશે, એ તો નહીં સમજાય
ગફલત કદી ના કરશો, સદા તૈયારી રાખવી
ક્યારે ક્યાંથી કયા રૂપે મળશે, એ તો નહીં સમજાય
Gujarati Bhajan no. 232 by Satguru Devendra Ghia - Kaka
અનેક હાથે `મા' લેતી અનેક હાથે એ તો દેતી
ક્યારે ક્યાંથી, કોના હાથે દેતી, એ તો નહીં સમજાય
અનેક મુખેથી `મા' કહેતી, અનેક કાને એ સાંભળતી
ક્યારે ક્યાંથી કોના દ્વારે એ કહેશે, સાંભળશે એ નહીં સમજાય
અનેક પાસે પહોંચતી, અનેક કાર્યો એ કરતી
ક્યારે ક્યાંથી કોની પાસે પહોંચશે એ તો નહીં સમજાય
અનેકના ભોગો સ્વીકારતી, અનેક મુખે એ ખાતી
ક્યારે, ક્યાંથી કોના મુખે સ્વીકારશે, એ તો નહીં સમજાય
અનેકને દર્શન દેતી, અનેક રૂપો એ લેતી
ક્યારે ક્યાંથી કોના રૂપે એ મળશે, એ નહીં સમજાય
અનેક રીતે એ પીતી, જ્યારે એ તરસી થાતી
ક્યારે ક્યાંથી કોના રૂપે પીશે, એ તો નહીં સમજાય
ગફલત કદી ના કરશો, સદા તૈયારી રાખવી
ક્યારે ક્યાંથી કયા રૂપે મળશે, એ તો નહીં સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
anek haathe 'maa' leti anek haathe e to deti
kyare kyanthi, kona haathe deti, e to nahi samjaay
anek mukhethi 'maa' kaheti, anek kane e sambhalati
kyare kyaa thi kona dvare e kaheshe, sambhalashe e nahi samjaay
anek paase pahonchati, anek karyo e karti
kyare kyaa thi koni paase pahonchashe e to nahi samjaay
anekana bhogo svikarati, anek mukhe e khati
kyare, kyaa thi kona mukhe svikarashe, e to nahi samjaay
anek ne darshan deti, anek rupo e leti
kyare kyaa thi kona roope e malashe, e nahi samjaay
anek rite e piti, jyare e tarasi thati
kyare kyaa thi kona roope pishe, e to nahi samjaay
gaphalata kadi na karasho, saad taiyari rakhavi
kyare kyaa thi kaaya roope malashe, e to nahi samjaay

Explanation in English
Kakaji here mentions about the incredible powers of the Divine Mother. She takes many forms to bless Her devotees and one is unaware in what form She will take to bless them-
The Divine Mother takes with many hands and She gives with many hands
From where, with whose hands that is unknown
The Mother utters from many mouths, she listens with many ears From when, where and through whom She will tell, listen that is unknown
She reaches many people, She performs many deeds
From When, where and whom She reaches that is not understood
She accepts many offerings, She eats from many mouths
From where, when and through whose mouth She will accept, that is unknown
She gives blessings to many, She takes many forms
From where, when and whose form She will meet, that is unknown
She drinks in many ways, when She is thirsty
From where, when and in what form She will drink is unknown
Do not have any misunderstanding, always be prepared
From where, when and in what form you will meet the Divine Mother that is not known.

First...231232233234235...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall