Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8223 | Date: 03-Oct-1999
ઉજાળજે ધાવણ ધરતીનું, સાગરને પચાવવાની તાકાત નથી
Ujālajē dhāvaṇa dharatīnuṁ, sāgaranē pacāvavānī tākāta nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8223 | Date: 03-Oct-1999

ઉજાળજે ધાવણ ધરતીનું, સાગરને પચાવવાની તાકાત નથી

  No Audio

ujālajē dhāvaṇa dharatīnuṁ, sāgaranē pacāvavānī tākāta nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1999-10-03 1999-10-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17210 ઉજાળજે ધાવણ ધરતીનું, સાગરને પચાવવાની તાકાત નથી ઉજાળજે ધાવણ ધરતીનું, સાગરને પચાવવાની તાકાત નથી

નીકળ્યો છે પ્રેમસાગરમાં તરવા, છબછબિયાં એમાં કરવાનાં નથી

મંઝિલ વિનાનો બનતો ના પ્રવાસી, મહેનત ફોગટ તો કરવાની નથી

સખ્તાઈના શોખમાં જીવનને તો શુષ્ક તો બનાવવાનું નથી

બજાવજે કર્તવ્ય તારું જીવનભર તું, પાછીપાની એમાં કરવાની નથી

ચડાવી ચડાવી ખોટો બોજો દિલ પર, દિલને ભારે બનાવવાનું નથી

સમય વર્તે સાવધાન રહેજે જીવનમાં, અસાવધ જીવનમાં રહેવાનું નથી

શંકાનાં અંજન આંજીને જીવનમાં, બેહાલ જીવનને કરવાનું નથી

રાખજે ધ્યેય સદા જીવનમાં, દુઃખી જીવનમાં થાવું નથી કરવું નથી

પામવા પ્રેમ જીવનમાં પ્રભુનો, જીવનમાંથી પ્રેમને તિલાંજલિ દેવી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ujālajē dhāvaṇa dharatīnuṁ, sāgaranē pacāvavānī tākāta nathī

nīkalyō chē prēmasāgaramāṁ taravā, chabachabiyāṁ ēmāṁ karavānāṁ nathī

maṁjhila vinānō banatō nā pravāsī, mahēnata phōgaṭa tō karavānī nathī

sakhtāīnā śōkhamāṁ jīvananē tō śuṣka tō banāvavānuṁ nathī

bajāvajē kartavya tāruṁ jīvanabhara tuṁ, pāchīpānī ēmāṁ karavānī nathī

caḍāvī caḍāvī khōṭō bōjō dila para, dilanē bhārē banāvavānuṁ nathī

samaya vartē sāvadhāna rahējē jīvanamāṁ, asāvadha jīvanamāṁ rahēvānuṁ nathī

śaṁkānāṁ aṁjana āṁjīnē jīvanamāṁ, bēhāla jīvananē karavānuṁ nathī

rākhajē dhyēya sadā jīvanamāṁ, duḥkhī jīvanamāṁ thāvuṁ nathī karavuṁ nathī

pāmavā prēma jīvanamāṁ prabhunō, jīvanamāṁthī prēmanē tilāṁjali dēvī nathī
Scan Image

Gujarati Bhajan no. 8223 by Satguru Devendra Ghia - Kaka
First...821882198220...Last