Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8262 | Date: 16-Nov-1999
જીવનમાં અન્યનું જો બૂરું કર્યું નથી, પાપના આંગણામાં પગ મૂક્યો નથી
Jīvanamāṁ anyanuṁ jō būruṁ karyuṁ nathī, pāpanā āṁgaṇāmāṁ paga mūkyō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8262 | Date: 16-Nov-1999

જીવનમાં અન્યનું જો બૂરું કર્યું નથી, પાપના આંગણામાં પગ મૂક્યો નથી

  No Audio

jīvanamāṁ anyanuṁ jō būruṁ karyuṁ nathī, pāpanā āṁgaṇāmāṁ paga mūkyō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-11-16 1999-11-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17249 જીવનમાં અન્યનું જો બૂરું કર્યું નથી, પાપના આંગણામાં પગ મૂક્યો નથી જીવનમાં અન્યનું જો બૂરું કર્યું નથી, પાપના આંગણામાં પગ મૂક્યો નથી

કોઈથી જીવનમાં ડરવાનું તારે કોઈ કારણ નથી (2)

લાલસામાં જો તું ઘેરાયો નથી, લાલચે તને જો લપેટયો નથી

અપમાન જો કોઈનું તેં કર્યું નથી, કોઈની ચડતીમાં પથરા નાખ્યા નથી

બૂરી નજરથી કોઈ તરફ તેં જોયું નથી, કોઈથી વેર જ્યાં તેં બાંધ્યું નથી

કોઈને હેરાન જો તેં કર્યાં નથી, ઉપેક્ષા કોઈની જો તેં કરી નથી

સત્યની રાહે ચાલ્યો જો જીવનમાં, અસત્યનો સંગી જો બન્યો નથી

હૈયામાં પ્રેમ વિના બીજું ભર્યું નથી, હૈયામાં મારા-તારાની મારામારી નથી

અવગુણોને હૈયામાં સંઘર્યા નથી, સદ્ગુણોને હૈયેથી ત્યજ્યા નથી

ક્રોધને હૈયે તો વસવા દીધો નથી, ઈર્ષ્યાને નજદીક આવવા દીધી નથી
View Original Increase Font Decrease Font

જીવનમાં અન્યનું જો બૂરું કર્યું નથી, પાપના આંગણામાં પગ મૂક્યો નથી

કોઈથી જીવનમાં ડરવાનું તારે કોઈ કારણ નથી (2)

લાલસામાં જો તું ઘેરાયો નથી, લાલચે તને જો લપેટયો નથી

અપમાન જો કોઈનું તેં કર્યું નથી, કોઈની ચડતીમાં પથરા નાખ્યા નથી

બૂરી નજરથી કોઈ તરફ તેં જોયું નથી, કોઈથી વેર જ્યાં તેં બાંધ્યું નથી

કોઈને હેરાન જો તેં કર્યાં નથી, ઉપેક્ષા કોઈની જો તેં કરી નથી

સત્યની રાહે ચાલ્યો જો જીવનમાં, અસત્યનો સંગી જો બન્યો નથી

હૈયામાં પ્રેમ વિના બીજું ભર્યું નથી, હૈયામાં મારા-તારાની મારામારી નથી

અવગુણોને હૈયામાં સંઘર્યા નથી, સદ્ગુણોને હૈયેથી ત્યજ્યા નથી

ક્રોધને હૈયે તો વસવા દીધો નથી, ઈર્ષ્યાને નજદીક આવવા દીધી નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ anyanuṁ jō būruṁ karyuṁ nathī, pāpanā āṁgaṇāmāṁ paga mūkyō nathī

kōīthī jīvanamāṁ ḍaravānuṁ tārē kōī kāraṇa nathī (2)

lālasāmāṁ jō tuṁ ghērāyō nathī, lālacē tanē jō lapēṭayō nathī

apamāna jō kōīnuṁ tēṁ karyuṁ nathī, kōīnī caḍatīmāṁ patharā nākhyā nathī

būrī najarathī kōī tarapha tēṁ jōyuṁ nathī, kōīthī vēra jyāṁ tēṁ bāṁdhyuṁ nathī

kōīnē hērāna jō tēṁ karyāṁ nathī, upēkṣā kōīnī jō tēṁ karī nathī

satyanī rāhē cālyō jō jīvanamāṁ, asatyanō saṁgī jō banyō nathī

haiyāmāṁ prēma vinā bījuṁ bharyuṁ nathī, haiyāmāṁ mārā-tārānī mārāmārī nathī

avaguṇōnē haiyāmāṁ saṁgharyā nathī, sadguṇōnē haiyēthī tyajyā nathī

krōdhanē haiyē tō vasavā dīdhō nathī, īrṣyānē najadīka āvavā dīdhī nathī
Scan Image

Gujarati Bhajan no. 8262 by Satguru Devendra Ghia - Kaka
First...825782588259...Last