1999-11-25
1999-11-25
1999-11-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17267
કાર્ય વિનાના નામ જગમાં તો અમર રહી શકવાના નથી

રાજ ને રાજવીઓ તો ગયા, કોઈ જગમાં અમર તો રહ્યા નથી
પ્રેમનો સૂરજ તપ્યો મધ્યાન્હે, એ પ્રેમ અમર રહ્યા વિના રહ્યો નથી
સર કર્યાં જગમાં જેણે ઉચ્ચ શિખરો, નામ એનાં અમર રહ્યા વિના રહ્યાં નથી
ડૂબ્યા પ્રેમમાં જે પૂરી રીતે, નામ એનાં જગમાં અમર રહ્યા વિના રહ્યાં નથી
શૂરવીરતામાં જે પાછા ના પડયા, નામ અમર એનાં રહ્યા વિના રહ્યાં નથી
નિભાવ્યા જીવનમાં સાથ જેણે પૂરા, નામ અમર એનાં રહ્યા વિના રહ્યાં નથી
મૈત્રીનાં સર કર્યાં શિખરો જેણે જીવનમાં, નામ અમર એનાં રહ્યા વિના રહ્યાં નથી
દેશ કાજે જાન કર્યો કૂરબાન જેણે જીવનમાં, નામ અમર એનાં રહ્યા વિના રહ્યાં નથી
સર કર્યાં સંગીતનાં શિખરો જેણે જીવનમાં, નામ અમર એનાં રહ્યા વિના રહ્યા નથી
સર કર્યાં જે જે વિદ્યાં શિખરો જેણે, નામ અમર એનાં રહ્યાં વિના રહ્યાં નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kārya vinānā nāma jagamāṁ tō amara rahī śakavānā nathī
rāja nē rājavīō tō gayā, kōī jagamāṁ amara tō rahyā nathī
prēmanō sūraja tapyō madhyānhē, ē prēma amara rahyā vinā rahyō nathī
sara karyāṁ jagamāṁ jēṇē ucca śikharō, nāma ēnāṁ amara rahyā vinā rahyāṁ nathī
ḍūbyā prēmamāṁ jē pūrī rītē, nāma ēnāṁ jagamāṁ amara rahyā vinā rahyāṁ nathī
śūravīratāmāṁ jē pāchā nā paḍayā, nāma amara ēnāṁ rahyā vinā rahyāṁ nathī
nibhāvyā jīvanamāṁ sātha jēṇē pūrā, nāma amara ēnāṁ rahyā vinā rahyāṁ nathī
maitrīnāṁ sara karyāṁ śikharō jēṇē jīvanamāṁ, nāma amara ēnāṁ rahyā vinā rahyāṁ nathī
dēśa kājē jāna karyō kūrabāna jēṇē jīvanamāṁ, nāma amara ēnāṁ rahyā vinā rahyāṁ nathī
sara karyāṁ saṁgītanāṁ śikharō jēṇē jīvanamāṁ, nāma amara ēnāṁ rahyā vinā rahyā nathī
sara karyāṁ jē jē vidyāṁ śikharō jēṇē, nāma amara ēnāṁ rahyāṁ vinā rahyāṁ nathī
|
|