Hymn No. 8282 | Date: 01-Dec-1999
|
|
Text Size |
 |
 |
1999-12-01
1999-12-01
1999-12-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17269
નથી કોઈ કોઈનું થયું કે નથી કોઈ કોઈનું રહેવાનું
નથી કોઈ કોઈનું થયું કે નથી કોઈ કોઈનું રહેવાનું રહ્યાં કર્મોથી સગપણ બંધાતાં, સ્વાર્થથી એ ટકવાનું કે તૂટવાનું બદલી જીવનમાં સ્વાર્થે દિશા, સગપણ ત્યાં તો બદલાવાનું નથી કારણ વિના કાંઈ બનતું, સ્વાર્થ કારણ તો બનવાનું મોટી મોટી વાતો પર પણ જીવનમાં, સ્વાર્થ પાણી ફેરવવાનું સ્વાર્થ તો છે બળ મોટું જીવનમાં, પોસાશે ના કોઈથી અવગણવાનું બન્યા જ્યાં દીવાના એમાં, સાન ભાન બધું એ ભુલાવવાનું પ્રગટયો પ્રેમ સ્વાર્થથી, ત્યાગ સુધી પડશે એને પહોંચાડવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi koi koinu thayum ke nathi koi koinu rahevanum
rahyam karmothi sagapan bandhatam, svarthathi e takavanum ke tutavanum
badali jivanamam svarthe disha, sagapan tya to badalavanum
nathi karana veena kai banatum, swarth karana to banavanum
moti moti vato paar pan jivanamam, swarth pani pheravavanum
swarth to che baal motum jivanamam, posashe na koi thi avaganavanum
banya jya divana emam, sana bhaan badhu e bhulavavanum
pragatayo prem svarthathi, tyaga sudhi padashe ene pahonchadavum
|
|