BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 239 | Date: 19-Oct-1985
   Text Size Increase Font Decrease Font

કચરો સંગ્રહાય જો પેટમાં, એ રોગનું કારણ બની જાય

  No Audio

Kachro Saghray Jo Pet Ma, Eh Rog Nu Kaaran Bani Jaye

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1985-10-19 1985-10-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1728 કચરો સંગ્રહાય જો પેટમાં, એ રોગનું કારણ બની જાય કચરો સંગ્રહાય જો પેટમાં, એ રોગનું કારણ બની જાય
ખોટા વિચારો જાગે મનમાં, એ અશાંતિનું કારણ બની જાય
યોગ્ય ખુલાસો જો ન મળે, એ શંકાનું કારણ બની જાય
મોહ હૈયામાં જાગતા, એ અનીતિનું કારણ બની જાય
લોભ હૈયે અતિ ફેલાતાં, એ પતનનું કારણ બની જાય
કડવા વેણ અજાણતાં પણ બોલાય, એ વૈરનું કારણ બની જાય
સંતોષ હૈયે વ્યાપતા એ સુખનું કારણ બની જાય
અસંતોષ હૈયે બહુ જાગતા, એ દુઃખનું કારણ બની જાય
કર્મો અજાણતાં પણ કરતા, એ ફળનું કારણ બની જાય
સાચું જ્ઞાન હૈયે જાગતા, એ આનંદનું કારણ બની જાય
સાચો વૈરાગ્ય હૈયે જાગતા, એ ત્યાગનું કારણ બની જાય
વિકારો હૈયેથી હટતાં, એ પ્રભુ દર્શનનો પાયો બની જાય
Gujarati Bhajan no. 239 by Satguru Devendra Ghia - Kaka
કચરો સંગ્રહાય જો પેટમાં, એ રોગનું કારણ બની જાય
ખોટા વિચારો જાગે મનમાં, એ અશાંતિનું કારણ બની જાય
યોગ્ય ખુલાસો જો ન મળે, એ શંકાનું કારણ બની જાય
મોહ હૈયામાં જાગતા, એ અનીતિનું કારણ બની જાય
લોભ હૈયે અતિ ફેલાતાં, એ પતનનું કારણ બની જાય
કડવા વેણ અજાણતાં પણ બોલાય, એ વૈરનું કારણ બની જાય
સંતોષ હૈયે વ્યાપતા એ સુખનું કારણ બની જાય
અસંતોષ હૈયે બહુ જાગતા, એ દુઃખનું કારણ બની જાય
કર્મો અજાણતાં પણ કરતા, એ ફળનું કારણ બની જાય
સાચું જ્ઞાન હૈયે જાગતા, એ આનંદનું કારણ બની જાય
સાચો વૈરાગ્ય હૈયે જાગતા, એ ત્યાગનું કારણ બની જાય
વિકારો હૈયેથી હટતાં, એ પ્રભુ દર્શનનો પાયો બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kacharo sangrahaya jo petamam, e roganum karana bani jaay
khota vicharo jaage manamam, e ashantinum karana bani jaay
yogya khulaso jo na male, e shankanum karana bani jaay
moh haiya maa jagata, e anitinum karana bani jaay
lobh haiye ati phelatam, e patananum karana bani jaay
kadava vena ajanatam pan bolaya, e vairanum karana bani jaay
santosha haiye vyapata e sukhanum karana bani jaay
asantosha haiye bahu jagata, e duhkhanum karana bani jaay
karmo ajanatam pan karata, e phalanum karana bani jaay
saachu jnaan haiye jagata, e anandanum karana bani jaay
saacho vairagya haiye jagata, e tyaganum karana bani jaay
vikaro haiyethi hatatam, e prabhu darshanano payo bani jaay

Explanation in English
By giving many examples, Kaka (Satguru Devendra Ghia) is explaining here, how you need to feel the right, think the right and act the right in order to connect with God.
If you eat wrong food, it becomes the reason for disease.
If your heart is full of wrong thoughts, it becomes the reason for unrest.
If you do not get proper disclosure, it becomes the reason for doubts.
If you are too attached, it becomes the reason for wrongdoing.
If you have too much greed, it becomes the reason for your downfall.
If you speak hurtful words even unconsciously, it becomes the reason for revenge.
If you have satisfaction in your heart, it becomes the reason for happiness.
If you have too much dissatisfaction in your heart, it becomes the reason for unhappiness.
When you do bad karma (sin) or good karma(virtues), it becomes the reason for bearing the consequences of it.
If you have true realization in your heart, it becomes the reason for detachment.
When all disorders in your heart are removed, it becomes the basis for connection with God.
So easily explained, but so difficult to implement, but one has to continue trying, trying, trying....

First...236237238239240...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall