1985-10-31
1985-10-31
1985-10-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1741
કર્તાનો ગુનો કરી ભાગીશ, તો ભાગીશ તું કેટલે
કર્તાનો ગુનો કરી ભાગીશ, તો ભાગીશ તું કેટલે
હાથ છે લાંબા એના, પહોંચે એ તો સર્વ ઠેકાણે
નાચે છે સૃષ્ટિ સારી, એક એના અદીઠ ઇશારે
ચાલશે તારું કેટલું, જ્યાં તું પણ ચાલે એના ઇશારે
શ્રમ બહુ પડશે, નાવ ચલાવવી, વહેણની સામે
થાકીશ જો અધવચ્ચે, પહોંચીશ નહીં તું કિનારે
રટતાં ને રટતાં નાવ ચલાવજે, તું એને સહારે
ડૂબવા નહીં દે નાવ તારી, જો ચલાવીશ એના વિશ્વાસે
ક્ષણો આવશે ઘણી જો વિશ્વાસ હટશે ત્યારે
જાળવી લેજે એવી ક્ષણો, વિશ્વાસ મૂકીને ભારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કર્તાનો ગુનો કરી ભાગીશ, તો ભાગીશ તું કેટલે
હાથ છે લાંબા એના, પહોંચે એ તો સર્વ ઠેકાણે
નાચે છે સૃષ્ટિ સારી, એક એના અદીઠ ઇશારે
ચાલશે તારું કેટલું, જ્યાં તું પણ ચાલે એના ઇશારે
શ્રમ બહુ પડશે, નાવ ચલાવવી, વહેણની સામે
થાકીશ જો અધવચ્ચે, પહોંચીશ નહીં તું કિનારે
રટતાં ને રટતાં નાવ ચલાવજે, તું એને સહારે
ડૂબવા નહીં દે નાવ તારી, જો ચલાવીશ એના વિશ્વાસે
ક્ષણો આવશે ઘણી જો વિશ્વાસ હટશે ત્યારે
જાળવી લેજે એવી ક્ષણો, વિશ્વાસ મૂકીને ભારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kartānō gunō karī bhāgīśa, tō bhāgīśa tuṁ kēṭalē
hātha chē lāṁbā ēnā, pahōṁcē ē tō sarva ṭhēkāṇē
nācē chē sr̥ṣṭi sārī, ēka ēnā adīṭha iśārē
cālaśē tāruṁ kēṭaluṁ, jyāṁ tuṁ paṇa cālē ēnā iśārē
śrama bahu paḍaśē, nāva calāvavī, vahēṇanī sāmē
thākīśa jō adhavaccē, pahōṁcīśa nahīṁ tuṁ kinārē
raṭatāṁ nē raṭatāṁ nāva calāvajē, tuṁ ēnē sahārē
ḍūbavā nahīṁ dē nāva tārī, jō calāvīśa ēnā viśvāsē
kṣaṇō āvaśē ghaṇī jō viśvāsa haṭaśē tyārē
jālavī lējē ēvī kṣaṇō, viśvāsa mūkīnē bhārē
English Explanation: |
|
After commmiting many sins when you will run, how far will you run.
His hands are very long, they will reach every nook and corner.
Nature is dancing in abundance, just with one sign from Him.
How far will it work, when you also follow his instructions.
You will have to labour a lot, to keep the boat afloat, against the waves.
If you feel tired in the middle, you will not reach the shore.
Row the boat while chanting His name, with His support.
He will not let the boat sink if you have ultimate faith in Him.
There will be many moments where your faith will disallow you.
Then take care of such moments, by entrusting a lot of faith in God.
|