BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 254 | Date: 01-Nov-1985
   Text Size Increase Font Decrease Font

સંતાકૂકડી રમે માડી મારી, સંતાકૂકડી રમે

  No Audio

Santakukdi Rame Madi Mari, Santakukdi Rame

મા, ભગવાન (Almighty Mother, God)

1985-11-01 1985-11-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1743 સંતાકૂકડી રમે માડી મારી, સંતાકૂકડી રમે સંતાકૂકડી રમે માડી મારી, સંતાકૂકડી રમે
છુપાયે એવી એ તો, શોધી નવ એ જડે - માડી ...
જડ અને ચેતન, માનવ ને પ્રાણી, સર્વંમાં એ વસે - માડી ...
જ્ઞાન ને અજ્ઞાન, પ્રકાશ ને અંધકાર, સર્વમાં એ તો રહે - માડી ...
સુખમાં શોધવા દોડીએ, ક્યારે દુઃખમાં આવી એ વસે - માડી ...
હાસ્યમાં ગોતતાં, ક્યારે એ રૂદનમાં આવી વસે - માડી ...
વાણી ને વર્તનમાં આવી વસી, ક્યારે એ મૌનમાં સરકે - માડી ...
કડવું ને મીઠું, લીલું ને સૂકું, એનાથીજ ખબર પડે - માડી ...
સાચા ને ખોટા, નાના ને મોટા, સર્વમાં એ તો રહે - માડી ...
પાણી ને પત્થર, નીચે કે ઉપર, બધે એ તો વસે - માડી ...
શોધતાં શોધતાં થાકી, જ્યાં શાંતિથી તું જરા બેસે - માડી ...
આંખો કરી બંધ, ત્યાં તો એનું હસતું મુખડું દેખે - માડી ...
Gujarati Bhajan no. 254 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
santakukadi rame maadi mari, santakukadi rame
chhupaye evi e to, shodhi nav e jade - maadi ...
jada ane chetana, manav ne prani, sarvammam e vase - maadi ...
jnaan ne ajnana, prakash ne andhakara, sarva maa e to rahe - maadi ...
sukhama shodhava dodie, kyare duhkhama aavi e vase - maadi ...
hasyamam gotatam, kyare e rudanamam aavi vase - maadi ...
vani ne vartanamam aavi vasi, kyare e maunamam sarake - maadi ...
kadavum ne mithum, lilum ne sukum, enathija khabar paade - maadi ...
saacha ne khota, nana ne mota, sarva maa e to rahe - maadi ...
pani ne patthara, niche ke upara, badhe e to vase - maadi ...
shodhata shodhatam thaki, jya shantithi tu jara bese - maadi ...
aankho kari bandha, tya to enu hastu mukhadu dekhe - maadi ...

Explanation in English
Kakaji in this bhajan mentions that the Divine Mother is omnipresent and resides in everything-
My Divine Mother is playing hide and seek, playing hide and seek
The manner in which she hides, she cannot be found
My Divine Mother plays hide and seek, plays hide and seek
In the Conscious and the subconscious, humans and animals, She resides in everyone
My Divine Mother plays hide and seek, plays hide and seek
Knowledge and ignorance, light and darkness, She resides in everything
My Divine Mother plays hide and seek, plays hide and seek
When in happiness we run to seek Her, but She will come and reside in despair
My Divine Mother plays hide and seek, plays hide and seek
When we search for Her in laughter, She will reside in sorrow
My Divine Mother plays hide and seek, plays hide and seek
In speech and behaviour She will reside, sometimes She will reside in silence
My Divine Mother plays hide and seek, plays hide and seek
Bitter and sweet, wet and dry, will know only from Her
My Divine Mother plays hide and seek, plays hide and seek
Truth and false, small and big, She resides in everything
My Divine Mother plays hide and seek, plays hide and seek
Water and rocks, down or up, She resides in everything
My Divine Mother plays hide and seek, plays hide and seek
One is tired seeking Her, where in peace She will sit,
My Divine Mother plays hide and seek, plays hide and seek
When you close your eyes, we see Her smiling and charming face
My Divine Mother plays hide and seek, plays hide and seek.
Kakaji, in this bhajan mentions about the game hide and seek played by Her devotees and Her and she resides in everything and is omnipresent.

First...251252253254255...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall