Hymn No. 7562 | Date: 28-Aug-1998
|
|
Text Size |
 |
 |
લેવું નથી રે નામ, તારું રે માડી, મારે રડતાં રડતાં
Levu Nathi Re Naam, Taru Re Madi, Mare Radta Radta
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1998-08-28
1998-08-28
1998-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17549
લેવું નથી રે નામ, તારું રે માડી, મારે રડતાં રડતાં
લેવું નથી રે નામ, તારું રે માડી, મારે રડતાં રડતાં લેવું છે રે નામ તારું રે માડી, જીવનમાં માડી હસતા હસતા ભાગ્ય હસાવે કે રડાવે, લેવું છે નામ તારું માડી હસતા હસતા તું લે છે જીવનમાં, તું તો દે છે માડી, કરવી ફરિયાદ તો શું એની સહેવી છે તકલીફ માડી હસતા હસતા લેવું છે નામ માડી હસતા હસતા દેવું છે ગુંજવી નામ તારું હૈયાંમાં, માડી લેવું છે નામ તારું હસતા હસતા છે સકળ સુખ માડી નામમાં તારા, શાને લેવું એને તો રડતાં રડાતાં દઈશ ગુમાવી દોલત જો નામની તારી, બીજા ધનદોલત શા કામના છે શક્તિ તારી તારા નામમાં, ભરવી છે હૈયાંમાં શક્તિ હસતા હસતા બની શક્તિશાળીનું સંતાન તારું, લેવું નથી નામ તારું તો રડતાં રડતાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
levu nathi re nama, taaru re maadi, maare radatam radatam
levu che re naam taaru re maadi, jivanamam maadi hasta hasata
bhagya hasave ke radave, levu che naam taaru maadi hasta hasata
tu le che jivanamam, tu to de che maadi, karvi phariyaad to shu eni
sahevi che takalipha maadi hasta hasata levu che naam maadi hasta hasata
devu che gunjavi naam taaru haiyammam, maadi levu che naam taaru hasta hasata
che sakal sukh maadi namamam tara, shaane levu ene to radatam radatam
daish gumavi dolata jo namani tari, beej dhanadolata sha kamana
che shakti taari taara namamam, bharavi che haiyammam shakti hasta hasata
bani shaktishalinum santana tarum, levu nathi naam taaru to radatam radatam
|